Ad Code

માનવ ગરિમા યોજના [ ગરીબ કલ્યાણ મેળો ] ધંધા માટે સાધનો રૂ.2૫૦૦૦/- નાં ફ્રિ માં મળશે

 >>>>> કુલ ૨૮ પ્રકાર નાં ટુલકીટ્સ  આપવામાં આવે છે. યાદી નીચે મુજબ છે 

  • કડીયાકામ
  • સેન્ટીંગ કામ 
  • વાહન સર્વીસીંગ & રીપેરીંગ 
  • મોચીકામ
  • ભરતકામ
  • કુંભારી કામ 
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર 
  • ઇલેક્ટ્રિક એપ્લાયન્સ રીપેરીંગ
  • ખેતીલક્ષી , લુહારી / વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી , સુપડા બનાવનાર
  • દૂધ દહીં વેચનાર
  • માછલી વેચનાર
  • પાપડ બનાવટ
  • અથાણા બનાવટ
  • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મિલ
  • મસાલા મિલ
  • રૂની દિવેટ બનાવવી [ સખી મંડળ ની બહેનો માટે ]
  • મોબાઈલ રીપેરીંગ
  • પેપર કપ અને ડીશ બનાવટ [ સખી મંડળ ]
  • હેર કટિંગ
  • રસોઈ કામ માટે પ્રેશર કુકર [ ઉજ્જ્વલા ગેસ કનેક્શન નાં લાભાર્થી ]

>>>>> જરૂરી કાગળો

  • ફોટો / સહી
  • આધારકાર્ડ
  • રેશન કાર્ડ
  • રહેઠાણ નો પુરાવો [ વીજળી બીલ /લાઈસન્સ /ચુંટણી કાર્ડ ] કોઈ એક
  • જાતી નો દાખલો
  • આવક નો દાખલો
  • અભ્યાસ નો પુરાવો
  • વ્યવસાય લક્ષી તાલીમ લીધેલ હોય તો તેનો પુરાવો
  • બાહેધરી પત્રક [ નોટરાઈઝ સોગંદનામું ]
  • એકરાર નામું
  • મોબાઈલ નંબર [ ચાલુ અને કાયમી ]
  • ઈ મેઈલ આઈ ડી  [ ચાલુ હોય તે ]


  

Website :    Click Here



Post a Comment

0 Comments