Ad Code

ITI Admission Date Extend

 

*** [ ITI પ્રવેશ સત્ર ૨૦૨૧ તારીખ મા વધારો ] ***

સુચના :

>>>>>પ્રવેશ સત્ર ૨૦૨૧ દરમિયાન ઓનલાઈન અરજી તારીખ: ૦૨/૦૮/૨૦૨૧ ના રોજ સાંજે ૫:૩૦ સુધી કરી શકાશે તથા આઈટીઆઈ ખાતે અરજી ૦૩/૦૮/૨૦૨૧ ના રોજ સાંજે  ૫:૦૦ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે

>>>>>૨૦૨૧ મા ફક્ત માસ પ્રમોશનવાળા એસએસસી પાસ ઉમેદવારો ને પ્રોવિઝનલ માર્કશીટ આપેલ હોય તેવા ઉમેદવારો ઈ અરજી કરતા સમયે એસએસસી ગુણાંક પત્રક નંબર નાખવાનો  રહેશે નહિ તથા ટ્રાયલ સર્ટીફીકેટ જમા કરવાની જરૂર રહેશે નહિ

*** Form Start Date : 03/07/2021 10:30

***Form End Date   : 02/08/2021 05:00 


Apply Online :- Click Here

Post a Comment

0 Comments