વિરમગામ નગરપાલિકા જી . અમદાવાદ સફાઈ કર્મચારીઓની ભરતી માટે રૂબરૂ મુલાકાત અંગે
વિરમગામ નગર પાલિકા દ્વારા સફાઈ કર્મચારીઓ ની સીધી ભરતી માટે બહાર પાડેલ જાહેરાત અનુસંધાને
તા : ૧૪/૦૭/૨૦૨૧ થી ૧૬/૦૭/૨૦૨૧ દરમિયાન રૂબરૂ મુલાકાત માટે કોલ લેટર મોકલી આપેલ છે . તે અનુસંધાને કોઈ મૂંઝવણ હોય કે કોલ લેટર મળેલ ના હોય તો શ્રી દિનેશભાઈ પંડ્યા , ક્લાર્ક નો મોબાઈલ નંબર :-૯૯૯૮૧૬૩૫૨૭ [ સવાર ના ૧૦:૩૦ વાગ્યા થી સાંજના ૬:૧૦ વાગ્યા સુધી ] સંપર્ક કરી શકાશે
ક્રમાંક - મકમ / સ.કા /રૂ.મુ/૯૩૩/૨૦૨૧ [ જયેશ પટેલ ]
તારીખ -૦૩/૦૭/૨૦૨૧ મુખ્ય અધિકારી
ક્રમાંક/સંમાની/અમદ/૪૨૫/૨૦૨૧
0 Comments