Ad Code

નેશનલ સ્કોલરશીપ 2021-22 કોલેજ મા દર વર્ષે રૂ.10,000/- ની શિષ્યવૃતી ફોર્મ ભરવાનું ચાલુ

 


٭    દરેક વિદ્યાર્થીઓને  સ્કોલરશીપ નો લાભ મળશે.તે માટે વર્ષ-૨૦૨૧  માટે નવી અરજી તથા રિન્યુઅલ              અરજી ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયેલ છે.

    કોણ કોણ અરજી કરી શકશે ?

  •      આ વર્ષે જેમણે ધોરણ - ૧૨ મા ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મેળવેલ હોય તેવા તમામ  કેટેગરી      ના વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ મા નવી અરજી કરી શકે છે.
  •      અગાઉના વર્ષે જેમણે અરજી કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ એ  રિન્યુ ફોર્મ ભરવાનું રહેશે

❤    શુ લાભ મળવાપાત્ર છે.

    કોલેજ ના ત્રણ વર્ષ સુધી દર વર્ષે રૂ.૧૦૦૦૦/- મળશે

    પોસ્ટ ગ્રેજ્યુએશન દરમિયાન દર વર્ષે રૂ.૨૦૦૦૦/-મળશે

    જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • ધોરણ ૧૦, ૧૨ ની માર્કશીટ
  • આવક નો દાખલો
  • ફી ભર્યા ની પાવતી
  • બેંક પાસબુક
  • બોનાફાઈડ સર્ટિ
⌛     અરજી કરવાની છેલ્લી તારીખ :૩૦/૧૧/૨૦૨૧

Website         : Click Here

Direct Link  :  Click Here

Post a Comment

0 Comments