ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ - ૨૦૨૧
દરેક શાળા/કોલેજના આચાર્ય અને શિક્ષકો તથા વાલીઓને વિનંતી કે આ માહિતી દરેક વિદ્યાર્થીઓ સુધી જરૂર પહોંચાડશો..
કોણ કોણ અરજી કરી શકશે ?
ધોરણ ૧૧-૧૨, કોલેજ, આઈ.ટી.આઈ., ડીપ્લોમા, ડીગ્રી, મેડીકલ, ફાર્મસી, બી.એડ, પીટીસી, કૃષિ ડીપ્લોમા-ડીગ્રી, એક્સ તરીકે ભણતા વિદ્યાર્થીઓ તથા અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ
જરૂરી ડોક્યુમેન્ટ
૧. આધાર કાર્ડ
૨. છેલ્લી પરીક્ષાની માર્કશીટ
૩. આવકનો દાખલો
૪. ફી ભર્યાની પાવતી
૫. બેન્ક પાસબુક
૬. બોનોફાઇડ સર્ટી ( કોલેજમાં મળશે)
૭. જાતિનો દાખલો
૮. એલ.સી
૯. પાસપોર્ટ ફોટો અને સહી
૧૦. હોસ્ટેલ સર્ટી ( હોસ્ટેલમાં રહેતા હોય તો )
૧૧. અભ્યાસમાં તૂટ હોય તો એ અંગેનું સોગંદનામું ( ૧ વર્ષ કરતા વધારે હોય તો જ )
ઓનલાઈન કરવાની છેલ્લી તા. ૧૫/૧૧/૨૦૨૧ છે...
0 Comments