Ad Code

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બિનહથિયારી પોલીસ સબ ઈસ્પેકટર વર્ગ- ૩ ભરતી અંગે

 




Website    :    Click Here

PSI Exam Notice    :    Click Here



સફળ ઇન્ટરવ્યુ માટે સોનેરી સૂચનો
.
  • ચહેરો હસતો અને પ્રફૂલ્લિત રાખો.
  • .
  • અવાજ સ્પષ્ટ અને મોટો રાખો.
  • .
  • પૂછે તેનો જ જવાબ આપો.
  • .
  • જવાબ ટૂંકો અને મુદ્દાસર આપો.
  • .
  • ઉતાવળથી ખોટો જવાબ ન આપો.
  • .
  • વિચારીને સાચો જવાબ આપવા પ્રયત્ન કરો.
  • .
  • જવાબ સમજાય તેવો આપો.
ઇન્ટરવ્યુમાં આનંદ અનુભવો

  • કેટલાક ઉમેદવારો ઇન્ટરવ્યુ વખતે શિથિલ (nervous) થઇ જતા હોય છે. આ લખાણ પણ ખાસ તેમને ઉદ્દેશીને જ છે.
  • શું પૂછાશે એવી ભવિષ્યની ચિંતા દૂર કરો. મનને સ્વસ્થ અને પ્રફૂલ્લિત રાખો.
  •  તમારી સ્વાભાવિકતા અને સાહજિકતા જાળવી રાખો. ઘરમાં વડીલો સાથે વાત કરતા હોઇએ એવી આ વાતચીત જ છે. તેથી તે રીતે આનંદ, ઉત્સાહ અને ઉમંગથી ઇન્ટરવ્યુ આપો. 


Post a Comment

0 Comments