Ad Code

JMC- Jamnagar Municipal Corporation Recruitment|MC Jamnagar Bharti

Official Website : અહીં ક્લિક કરો

Official Notification અહીં ક્લિક કરો

પોસ્ટ : એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 

લાયકાત : B.Com / M. Com 

પગાર : રૂ.૧૩,૦૦૦/-

ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન પ્રક્રિયા 

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૫/૦૩/૨૦૨૨

જામનગર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય શાખા હસ્તક નેશનલ હેલ્થ મિશન હેઠળ એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ની ભરતી ૧૧ માસ હેઠળ કરવાની થતી હોઈ રસ ધરાવતા ઉમેદવારો પાસે થી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 

આ ભરતી હેઠળ ઓનલાઈન આવેદન ની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ ની સમગ્ર માહિતી  Jamnagar Municipal Corporation Recruitment ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ઈચ્છુક ઉમેદવારો એ ૧૫/૦૩/૨૦૨૨ પહેલા ઓફિસીયલ નોટીફીકેશન મા માહિતી આપ્યા પ્રમાણે આવેદન કરવાનું રહેશે.

પોસ્ટ અને લાયકાત :

પોસ્ટ : એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ

સંખ્યા : ૦૨

લાયકાત : 

કોમર્સ મા સ્નાતક અથવા એમકોમ , બીકોમ કોમ્પ્યુટર ડીપ્લોમાં / સર્ટિફિકેટ. કોમ્પ્યુટર સોફ્ટવેર  અને હાર્ડવેર નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

ઓફીસ મેનેજમેન્ટ અને ફાઈલિંગ કાર્ય મા કુશળતા 

અંગ્રેજી અને ગુજરાતી મા ટાઈપીંગ મા સારી ઝડપ 

ડેટા એન્ટ્રી સ્કીલ અને ભાષા ઓ નું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ 

ઓછામાં ઓછો એક વર્ષ નો અનુભવ ધરાવતા હોવા જોઈએ 


ગુગલ ફોર્મ મા અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટ :

  • સ્નાતક ની માર્કશીટ 
  • ટ્રાયલ સર્ટિફિકેટ 
  • ઉમર નો પુરાવો 
  • અન્ય ઉચ્ચ લાયકાત ધરાવતા હોય તો તેની માર્કશીટ 
  • કોમ્પ્યુટર ની માર્કશીટ 
  • અનુભવ નું સર્ટિફિકેટ 
  • ફોટો આઈડી 
  • સમય મર્યાદા બાદ કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહી જેની દરેક ઉમેદવારો એ નોંધ લેવી .
  • ઉપરોક્ત નિમણુક મા સમયગાળો ૧૧ માસ નો છે, જેની મુદત મા વધારો કે ઘટાડો થઇ શકશે.
ગુગલ ફોર્મ લિંક : અહીં ક્લિક કરો






Post a Comment

0 Comments