AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા ભરતી
પોસ્ટ : 👇👇
1. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર)
લાયકાત : બી.ઇ.સિવિલ અથવા ડી.સી.ઇ.
ઉંમર : 30 વર્ષ
2. સહાયક સબ ઈન્સ્પેકટર
લાયકાત : ડી.સી.ઇ. અથવા બી.ઇ.સિવિલ
ઉંમર : 45 વર્ષ
3. સહાયક ગાર્ડન સુપરવાઇઝર
લાયકાત : ડિપ્લોમા/B.Sc એગ્રી કલ્ચર અથવા B.Sc હોર્ટીકલ્ચર
ઉંમર : 18 થી 40 વર્ષ
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
ફોર્મ શરૂ થયાની તા. : 15/03/2023
ફોર્મ માટે છેલ્લી તા. : 28/03/2023
>> સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર) : અંહી ક્લિક કરો
>> સહાયક સબ ઈન્સ્પેકટર : અંહી ક્લિક કરો
>> સહાયક ગાર્ડન સુપરવાઇઝર : અંહી ક્લિક કરો
<< ભરતી ફૂલ નોટિફિકેશન >>
👉 સહાયક ટેકનિકલ સુપરવાઇઝર (ઇજનેર) :અંહી ક્લિક કરો
👉 સહાયક સબ ઈન્સ્પેકટર : અંહી ક્લિક કરો
👉 સહાયક ગાર્ડન સુપરવાઇઝર : અંહી ક્લિક કરો
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઇ - મેઈલ ID
👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો
Amdavad Municipal Corporation
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
0 Comments