Ad Code

જુનિયર ક્લાર્ક કોલ લેટર જાહેર| GPSSB ગુજરાત પંચાયત સેવા પસંદગી|GPSSB CALL LETTER

 GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા જુનિયર ક્લાર્ક કોલ લેટર જાહેર

વેબ સાઇટ ધીમે ચાલતી હોવાથી કોલ લેટર ડાઉનલોડ થવામાં થોડી વાર લાગશે


નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.

 તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..

GPSSB/202122/12 - જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) વર્ગ-૩ ૨૦૨૧૨૨ Junior Clerk/Accounts Clerk Class III 202122


 કોલલેટર  ડાઉનલોડ  કરવા :અંહી ક્લિક કરો

<<< પરીક્ષા તારીખ >>>

✅ જુ. ક્લાર્ક પરીક્ષા તા. : 09/04/2023 (રવિવાર)

✅ પરીક્ષા સમય : 12:30 થી 13:30 કલાક

✅ કોલ લેટર તા. : 31/03/2023 થી 09/04/2023 સુધી ડાઉનલોડ કરી શકશો..


સાહિત્યકાર અને તેમના સાહિત્ય સ્વરૂપ


🌪નરસિંહ મહેતા = પ્રભાતિયા, ભજન


🌪મીરાબાઈ = પદ, વિરહગીતો


🌪 બાપુ સાહેબ ગાયકવાડ  =  મરશિયા / રાજીયા


🌪વલ્લભ ભટ્ટ = ગરબા

🌪દયારામ = ગરબી


🌪રણછોડભાઈ દવે = નાટક


🌪નરસિંહરાવ દિવેટીયા = ઉર્મિકાવ્ય


🌪મહાદેવભાઈ દેસાઈ = ડાયરી સાહિત્ય


🌪કનૈયાલાલ મુનશી = ઐતિહાસિક નવલકથા


🌪ગુણવંત આચાર્ય = દરીયાઇ સાહસકથા


🌪ઝવેરચંદ મેઘાણી = લોકસાહિત્યનું સંપાદન

🌪 ઉમાશંકર જોશી = પદ્યનાટક


🌪પન્નાલાલ પટેલ = જનપદીનવલકથા / પ્રણયપ્રધાન નવલકથા


🌪બ. ક. ઠાકોર  = સોનેટ ( 14 પંક્તિ)


🌪 જ્યોતીન્દ્ર દવે = હાસ્ય સાહિત્ય


🌪મહાવીરસિંહ ગોહિલ = સંસ્કાર ગીતો


🌪 લાભશંકર  ઠાકર = એબ્સર્ડ એકાંકી

🌪જયંત કોઠારી = ભાષાવિજ્ઞાન


🌪 રતનભાઈ = પંચપદી


🌪 બટુભાઈ ઉમરવાડીયા = એકાંકી


🌪ધીરુભાઈ ઠાકર = ગુજરાતી  વિશ્વકોશ

🌪દેવાયત પંડિત = આગમ


🌪તુલસીદાસ = ચોપાઈ


🌪લખમીરામ = પ્યાલા


🌪 કબીર = દોહા

🌪 મુળદાસ = ચુંદડી


🌪સ્નેહરશ્મિ = હાઈકુ

👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️

sarkaribharti yojna

જુનિયર ક્લાર્ક પરીક્ષા આપતા ઉમેદવારો માટે આવવા જવાના ખર્ચ માટેનું વળતર અરજી ફોર્મ


પોસ્ટ : જુનિયર ક્લાર્ક

પરીક્ષા તારીખ : 09/04/2023

સમય : 12:30 13:30 કલાક

📆  ફોર્મ તા. : 31/01/2023 થી 09/04/2023 સુધી...


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://ojas.gujarat.gov.in/

Post a Comment

0 Comments