Ad Code

RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી|સ્ટાફ નર્સ|MPHW| https://www.rmc.gov.in/|RMC RECRUITMENT2023

 

RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી

પોસ્ટ : 👇👇


1. મેડિકલ ઓફિસર

>>> લાયકાત : MBBS (મેડિકલ કાઉન્સીલ નું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ)

>>> પગાર : 70,000/-

>>> ઉંમર : 62 વર્ષ

>>> કુલ જગ્યા : 16

2. સ્ટાફ નર્સ

>>> લાયકાત : B.Sc નર્સિંગ (GNC રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) અથવા GNM (GNC રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ) 

>>> પગાર : 13,000/-

>>> ઉંમર : 45 વર્ષ

>>> કુલ જગ્યા : 16

3. MPHW (ફકત પુરુષ ઉમેદવાર માટે)

>>> લાયકાત : 12 પાસ + MPHW કોર્સ અથવા 12 પાસ + સેનેટરી ઈન્સ્પેકટર કોર્સ

>>> પગાર : 13,000/-

>>> ઉંમર : 45 વર્ષ

>>> કુલ જગ્યા : 16

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન


અરજી માટે છેલ્લી તા. : 21/03/2023

** નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો

** અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે : અંહી ક્લિક કરો


<<< વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો 

>>> ફોર્મ મોકલવાનું સરનામું <<<

આરોગ્ય અધિકારીશ્રી કચેરી,

આરોગ્ય શાખા રૂમ 1

ત્રીજો માળ, રાજકોટ મહાનગર પાલિકા .

Post a Comment

0 Comments