SPIPA (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ) દ્વારા ભરતી પરિક્ષાની તાલીમ ફોર્મ અંગે ની જાહેરાત
પરીક્ષા : SPIPA UPSC સિવિલ સર્વિસેસ પરીક્ષા
IAS, IPS, IFS વગેરે પરીક્ષાની તૈયારી વિનામુલ્યે...
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
>>> ફોર્મ શરૂ તા. : 27/03/2023
>>> ફોર્મ માટે છેલ્લી તા. : 30/04/2023 (23:59...)
ઉંમર : 21 થી 32 વર્ષ
>> લાયકાત :
કોઈ પણ પ્રવાહ માં સ્નાતક
>>અભ્યાસક્રમ<<
:: ચલણ ::
SC/ST/EWS/PWD/એક્સ સર્વિસ મેન : 100/-
અન્ય માટે : 300/-
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- ગ્રેજ્યુએટ માર્કશીટ
- આધાર કાર્ડ
- LC
- જાતિનો દાખલો
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
👉 નોટિફિકેશન માટે : CLICK HERE
>>> SPIPA વેબસાઇટ માટે : https://spipa.gujarat.gov.in/home
>>> ઓજસ વેબ સાઇટ માટે : CLICK HERE
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
🔥🔥 ભારતના ક્રાન્તિવીરો:- 🔥🔥
1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના
3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે
4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે
5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ
6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે
7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની
8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ
9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે
11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ
12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે
13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના
14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ
17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું
18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ
19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ
20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે
21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં
22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના
23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં
24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ
25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી
26.વીર સાવરકરનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: 28 મે, 1883માં
27.વીર સાવરકરનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગૂર ગામમાં
28.'મિત્રમેલા' નામની સંસ્થા પાછળથી ક્યા નામે જાણીતી બની ?
જવાબ: અભિનવ ભારત
29.મિત્રમેલા સંસ્થાનો હેતુ શું હતો ?
જવાબ: સશસ્ત્ર વિપ્લવ દ્વારા અંગ્રેજ શાસનનો અંત
30.વીર સાવરકર કોની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માની
31.ક્યા ક્રાંતિવીરનું પુસ્તક પ્રકાશન પહેલાં જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું ?
જવાબ: વિનાયક સાવરકરનું
32.વીર સાવરકરને કાળાપાણીની સજા થતા કઈ જેલમાં મોકલાયા ?
જવાબ: આંદામાનની
33.કઈ તારીખે વીર સાવરકર અવસાન પામ્યા ?
જવાબ: 26 ફેબ્રુઆરી, 1966માં
34.ખુદીરામ બોઝનો જ્ન્મ ક્યાં થયો હતો ?
જવાબ: બંગાળાના મેદિનીપુર જિલ્લાના મોહબની ગામમાં
35.ખુદીરામ બોઝને કયા શિક્ષકે ક્રાન્તિકારીપથની દીક્ષા આપી ?
જવાબ: સત્યેનબાબુએ
36.કોને ખતમ કરવા માટે ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બૉમ્બ ફેંક્યો ?
જવાબ: કિંગ્સફૉર્ડને
37.રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: ઉત્તરપ્રદેશ રાજ્યના શાહજહાંપુરમાં
38.શાહજહાંપુરમાં આર્યસમાજના મંદિર પર થયેલ હુમલો કોણે રોક્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે
39.ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ શું હતું ?
જવાબ: ચંદ્રશેખર સીતારામ તિવારી
40.ચંદ્રશેખર આઝાદનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા ગામમાં
41.ચંદ્રશેખર આઝાદે પ્રારંભિક અભ્યાસ ક્યાં કર્યો હતો ?
જવાબ: કાશીમાં
42.અદાલતમાં ચંદ્રશેખર આઝાદે પોતાનું ઘર કયું બતાવ્યું હતું ?
જવાબ: જેલખાનું
43.ચંદ્રશેખર આઝાદ ક્યાં બેઠા હતા ત્યારે અંગેજોએ એમને ઘેરી લીધા ?
જવાબ: અલાહાબાદના આલ્ફ્રેડ બાગમાં
〰〰〰〰〰〰〰
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
0 Comments