રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TET - II પરીક્ષા ફોર્મ
પરીક્ષા : ટીચર એલીજીબીલીટી ટેસ્ટ
ફોર્મ શરૂ થવાની તા. : 20/03/2023
ફોર્મ માટે છેલ્લી તા. : 29/03/2023
લાયકાત : ગ્રેજ્યુએશન + B.ed/PTC
:: પરીક્ષા તારીખ ::
👉 TET - પરીક્ષા તારીખ : 16/04/2023
👉 TET - II પરીક્ષા તારીખ : 23/04/2023
CVCV
<< ચલણ >>
- SC, ST, SEBC, PH માટે : 250/-
- જનરલ : 350/-
<<< જરૂરી ડૉક્યુમેન્ટ >>>
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- LC
- લાયકાત પ્રમાણેની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
CVCV
ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
>>> નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : CLICK HERE
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
🌷સઘરા જેસંગનો વેશ -- અસાઇત ઠાકોર
🌷સઘરા જેસંગનો સાળો -- ચુનીલાલ મડિયા
CVCV
🦋 કાશ્મીરનો પ્રવાસ -- કલાપી
🦋 હિમાલયનો પ્રવાસ --કાકાસાહેબ કાલેલકર
🦋 ઇંગ્લેન્ડનો પ્રવાસ -- મહિપતરામ નીલકંઠ
🧣આંગતુક -- ધીરુબહેન પટેલ (નવલકથા)
🧣આંગતુક --પ્રફુલ્લ નંદશંકર દવે(ટુકી વાર્તા)
🤐 અમૃતા -- રઘુવીર ચૌધરી (નવલકથા)
🤐 અમૃતા -- કિશનસિંહ ચાવડા (ચરિત્ર નિબંધ)
🤐 અમૃતા -- દેવજી મોઢા ( કાવ્યસંગ્રહ )
🥹 કેળવણીનો કોયડો -- ગાંધીજી
🥹 કેળવણીની પગદંડી -- ન્હાનાલાલ ભટ્ટ
🥹 કેળવણીનો કિમીયો -- ઉમાશંકર જોશી
🥹 કેળવે તે કેળવણી -- નરેન્દ્ર મોદી
👻 Phrasal 😇 Verbs 📢
🔸 Add up 👉 નો સરવાળો કરવો
🔹 Back up 👉 ટેકો આપવો
🔸 Blow up 👉 ફુલાવવું
🔹 Bring up 👉 ઉછેરવું
🔸 Catch up 👉 પહોંચી વળવું
🔹 Dig up 👉 ખાડો ખોદવો
🔸 End up 👉 અંત લાવવો
🔹 Fix up 👉 ગોઠવવું
🔸 Get up 👉 ઉઠવું
🔹 Give up 👉 છોડી દેવું
CVCV
🔸 Hold up 👉 મોડું કરવું
🔹 Mix up 👉 ગોટાળો કરવો
🔸 Pull up 👉 અટકવું,અટકાવવું
🔹 Put up 👉 ઉભું કરવું
🔸 Set up 👉 સ્થાપવું
🔹 Take up 👉 ઊંચકવું
🔸 Turn up 👉 આવી પહોંચવું
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
CVCV
0 Comments