VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી.
:: પોસ્ટ અને જગ્યા ::
- મેડિકલ ઓફિસર - 74
- સ્ટાફ નર્સ - 74
- MPHW - 74
- સિક્યોરિટી ગાર્ડ - 74
- ક્લિનિગ સ્ટાફ - 74
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
::: વયમર્યાદા :::
મેડિકલ ઓફિસર માટે : 62 વર્ષ
અન્ય માટે : 45 વર્ષ
>> પોસ્ટ,લાયકાત અને પગાર <<
⇓⇓⇓
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
ફોર્મ શરૂ થવાની તા. : 24/03/2023 (12:01 કલાક...)
ફોર્મ માટે છેલ્લી તા. : 03/04/2023 (23:59 કલાક...)
>>> ભરતી ફૂલ નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો
👉 વધુ માહિતી માટે : https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
🎴(૧) વિજયનગર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો? – હરિહર પ્રથમ
🎴(૨) દેવરાય પ્રથમના શાસન કાળમાં કયા વિદેશી યાત્રિકે વિજયનગરની યાત્રા કરી હતી? – નિકોલો કોન્ટી
🎴(૩) કયા વિદેશી યાત્રિકોએ કૃષ્ણદેવરાયના સમયમાં વિજયનગરની યાત્રા કરી હતી? – એડવાર્ડો બારબોસો અને પાયસ
🎴(૪) કૃષ્ણદેવરાયના સમયમાં ચર્ચિત ‘અષ્ટદિગ્ગજ’ કોણ હતા?– આઠ કવિઓનો સમૂહ
🎴(૫) કૃષ્ણદેવરાયે કયા પુસ્તકની રચના કરી હતી? – અમુત્કમાલ્યદા
🎴(૬) કૃષ્ણદેવરાયે કઈ ઉપાધિઓ ધારણ કરી હતી? – આંધ્રભોજ, આંધ્રપિતામહ, અભિનવભોજ
🎴(૭) વિજયનગર કાળનો સર્વ શ્રેષ્ઠ સિક્કો કયો હતો? – વરાહ
🎴(૮) વિજયનગર કાળમાં દક્ષિણ ભારતની કઈ નૃત્ય પરંપરાનો પહેલી વાર વિકાસ થયો હતો? – યજ્ઞગાન
🎴(૯) કૃષ્ણદેવરાય દ્વારા કયા મંદિરોનું નિર્માણ થયું હતું? – હજારા મંદિર, વિઠ્ઠલ સ્વામિનું મંદિર, નાગલપુર નગર
🎴(૧૦) વિજયનગર કાલીન ચિત્રકલા શૈલીના સર્વોત્તમ ચિત્ર કયાથી પ્રાપ્ત થાય છે? – લે પાક્ષીથી
🎴(૧૧) વર્તમાનમાં પ્રાચીન વિજયનગરને કયા નામથી ઓળખવામાં આવે છે? – હામ્પી
🎴(૧૨) લક્ષ્મીની આકૃતિવાળા સિક્કા કોણે ચલાવ્યા હતા? – મોહમદ ઘોરી
🎴(૧૩) કયા સુલતાને સંસ્કૃત ગ્રંથોને ફારસીમાં અનુવાદીત કર્યા હતા? – ફિરોઝ તુઘલક
🎴(૧૪) ભારતીય સંગીતમાં ‘કવ્વાલી’ ના જન્મદાતા કોણ હતા?– અમીર ખુશરો
🎴(૧૫) કયા ગ્રંથની રચના જિયાઉદ્દીન બર્ની એ ફિરોઝ તુઘલકની પ્રશંસા કરી હતી? – તારિખે ફિરોઝશાહી, ફતવા એ જહાંગીરી
🎴(૧૬) દિલ્હીમાં નિર્મિત પ્રથમ અષ્ટભૂજાકર મકબરો કોનો છે?– ખાને જહા તેલંગાની
🎴(૧૭) તુર્કી સુલતાનાઓ કઈ ભાષાને રાજ્યાશ્રય પ્રદાન કર્યુ હતું? – ફારસી
🎴(૧૮) અમીર ખુશરોની પ્રખ્યાત રચનાઓ કઈ? – ખજાઈનુલ ફતુહ,આશિકા, તુઘલક નામા, નૂહ સિપેકર, લૈલા-મજનુ
🎴(૧૯) કયા સુલતાને કૃષિના વિકાસ માટે નિર્ધન ખેડૂતોને ધન આપ્યું જેને ‘સોન્ધર’ કહેવામા આવે છે? – મુહમ્મદ બિન તુઘલક
🎴(૨૦) કયા સુલતાને પોતાના પૂર્વવતી સુલતાનો દ્વારા લગાવેલ ૨૪ કરોને સમાપ્ત કરી કુશન આધારિત ૪ કરો લગાવ્યા હતા?– ફિરોઝ તુઘલક
👇👇👇👇👇
સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ જોઈન કરો.⬇️⬇️⬇️
https://chat.whatsapp.com/CKfBBbEBEw2DuZtOSQO3iX
0 Comments