સીમા સુરક્ષા બળે (Border Security Force, BSF) હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર) અને હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક)ની પોસ્ટ પર ભરતી કરવા માટે અરજી પ્રક્રિયા શરૂ કરી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર અધિકૃત વેબસાઈટ rectt.bsf.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે અરજી ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 12 મે છે.
BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ) દ્વારા ભરતી...
👨✈️ પોસ્ટ 👩🏫
--------------------------------------------------------
હેડ કોન્સટેબલ - રેડિયો મેકેનિક (RO)
હેડ કોન્સટેબલ - રેડિયો ઓપરેટર (RM)
📆 ફોર્મ ભરવાની તારીખ 🕘
--------------------------------------------------------
ફોર્મ શરૂ તા : 22/04/2023
છેલ્લી તા : 15/04/2023
👨👨👧👦 ટોટલ જગ્યા 👩👩👦👦
--------------------------------------------------------
કુલ જગ્યા = 247
📑 જરૂરી ડૉક્યુમેન્ટ 📄
--------------------------------------------------------
માર્કસશીટ
જાતિનો દાખલો
નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)
EWS સર્ટિ (ફક્ત General માટે)
આધારકાર્ડ
ફોટો / સહી
મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
👩🏫👨🎓 લાયકાત 👨🎓👩🏫
--------------------------------------------------------
12 પાસ સાયન્સ 60 % સાથે
🕘 વયમર્યાદા 📆
--------------------------------------------------------
18 થી 25 વર્ષ
છૂટછાટ લાગુ
💸 પગાર ધોરણ 💷
--------------------------------------------------------
25,500/-
📕 નોટિફિકેશન PDF 📑
--------------------------------------------------------
💻 ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઇટ 📲
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
આ ભરતી પ્રક્રિયા હેઠળ 247 પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. હેડ કોન્સ્ટેબલ (રેડિયો ઓપરેટર) માટે 217 પોસ્ટ પર અને હેડ કોન્સ્ટેબલ (રેડિયો મિકેનિક) માટે 30 પોસ્ટ પર ભરતી કરવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18થી 25 વર્ષ હોવી જોઈએ.
અરજી પ્રક્રિયા (How to Apply)
- આ પોસ્ટ માટે અરજી કરવા માટે સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ bsf.gov.inની મુલાકાત લો.
- આ વેબસાઈટના હોમપેજ પર "Apply Here" link against "Group-C Head Constable (Radio Operator) and Head Constable (Radio Mechanic)" લિંક હશે. આ લિંક પર ક્લિક કરો.
- લિંક પર ક્લિક કરતા એક નવું પેજ ઓપન થશે. આ પેજ પર એપ્લિકેશન ફોર્મ હશે.
- અરજી ફોર્મમાં તમામ ડિટેઈલ્સ ફીલ અપ કરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- ફોર્મ સબમિટ કર્યા પછી, આ ફોર્મ ડાઉનલોડ કરી લો. ભવિષ્યમાં રેફરન્સ માટે આ અરજી ફોર્મની પ્રિન્ટઆઉટ તમારી પાસે રાખો.
આ પણ વાંચો - ભારતીય રેલવે 20,719 પોસ્ટ પર કરશે ભરતી, જાણો તમામ વિગત
શૈક્ષણિક લાયકાત
આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે PCM અથવા મેટ્રિકમાં 60% ગુણ મેળવેલા હોવા જોઈએ. બે વર્ષનું ITI સર્ટીફિકેટ હોવું જરૂરી છે.
અરજી ફી
BSF ભરતી માટે બિનઆરક્ષિત/ EWS/ OBC કેટેગરી સાથે સંબંધિત ઉમેદવારે 100 રૂપિયા અરજી ફી અને 47.20 રૂપિયા સર્વિસ ફી જમા કરવાની રહેશે. મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, BSF સેવારત કર્મીઓ અને ભૂતપૂર્વ સૈનિકોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ઉમેદવાર BSFની અધિકૃત વેબસાઈટ પરથી આ ભરતી અંગ વધુ જાણકારી મેળવી શકે છે.
0 Comments