રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા CET પ્રવેશ પરીક્ષા હોલ ટિકિટ શરૂ...
પરીક્ષા : CET (કોમન પ્રવેશ પરીક્ષા)
પરીક્ષા તા. : 27/04/2023
હોલ ટિકિટ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://sebexam.org/Application/FormInfo
***************************
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા CET પ્રવેશ પરીક્ષા ફોર્મ
માર્ગદર્શિકા : અંહી ક્લિક કરો
પરીક્ષા : CET (કોમન પ્રવેશ પરીક્ષા)
<< ફોર્મ માટે અગત્યની તારીખ >>
ફોર્મ શરૂ તા. : 23/03/2023
ફોર્મ માટે છેલ્લી તા. : 05/04/2023
પરીક્ષા તા. : 27/04/2023
કોમન પ્રવેશ પરીક્ષા (CET) ની હોલ ટિકીટ કાઢવાની પધ્ધતિ
સરકારી શાળા / ગ્રાન્ટેડ શાળા
1. schoolattendancegujarat.in વેબસાઇટ ઓપન કરવી.
2 ત્યાર બાદ શાળાના લોગીનથી લોગીન કરવું
3 લોગીન બાદ કોમન એટરન્સ ટેસ્ટ પર કલીક કરવું
4 ત્યારબાદ એક-એક વિધ્યાર્થી ની હૉલ ટિકિટ પ્રિન્ટ લારી શકાશે
5 આ એક હોલ ટિકિટ નો નમુનો છે
👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો
ખાનગી શાળા
1. sebexam.org વેબસાઇટ ઓપન કરવી.
2 ત્યાર બાદ હૉલ ટિકિટ પર કલીક કરવું
3 કોમન એંટરન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા (સામાન્ય પ્રવેશ ) ૨૦૨૩-૨૪ (ધોરણ પ or ૬)સિલેક્ટ કરવું
4 કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખવી અથવા કન્ફર્મેશન નંબર અને આધાર ડાયસ નાંખવો.
5 સબિમટ બટન પર ક્લિક કરી હૉલ ટિકિટ કાઢી શકશે
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://sebexam.org/Application/FormInfo
0 Comments