GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા જુનિયર ક્લાર્ક લેખિત પરીક્ષા સિલેબઝ
GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા તલાટી લેખિત પરીક્ષા સિલેબઝ
જુનિયર ક્લાર્ક પરીક્ષા આપતા ઉમેદવારો માટે આવવા જવાના ખર્ચ માટેનું વળતર અરજી ફોર્મ
પોસ્ટ : જુનિયર ક્લાર્ક
પરીક્ષા તારીખ : 09/04/2023
સમય : 12:30 13:30 કલાક
📆 ફોર્મ તા. : 31/01/2023 થી 09/04/2023 સુધી...
ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
- જુનિયર ક્લાર્ક કન્ફોર્મેશન નંબર
- જન્મ તારીખ
- બેન્ક પાસબુક
👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://ojas.gujarat.gov.in/AdditionalApp.aspx?opt=Bvzhv5xz5J%2fTxuSuPBUqhQ%3d%3d
આ મેસેજ તમામ લોકોને શેર કરો
🗒️ માનવ કલ્યાણ યોજના ૨૦૨૩ ઓનલાઈન ફોર્મ 🗒️
🌀 માનવ કલ્યાણ યોજનામાં દરજી કામ, વિવિધ પ્રકારની ફેરી,પંચર કીટ,બ્યુટી પાર્લર, દુધ-દહી વેચનાર,મોબાઇલ રીપેરીંગ,કડીયા કામ,ઘરઘંટી,પ્લમ્બર કામ,ઇલેક્ટ્રોનિક કામ,અથાણા બનાવટ,પાપડ બનાવટ વગેરે જેવા કુલ-૨૮ વ્યવસાય(ટ્રેડ)માં રૂ.૨૫,૦૦૦/-ની કિંમત સુધી મર્યાદામાં વિના મુલ્યે સાધન સહાય (ટૂલ કીટ્સ) આપવામાં આવે છે. *ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ:૦૧-૦૪-૨૦૨૩ છે
અરજી કરવા લીંક 🔗 https://bit.ly/3KvDkoR
🙏🏾 વિવિધ યોજનાઓનું લીસ્ટ જોઈ ફોર્મ ભરો. લીસ્ટ આપેલ છે.
0 Comments