GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા તલાટી કમ મંત્રી કોલ લેટર તારીખ જાહેર
નોંધ : તલાટી કમ મંત્રી પરીક્ષા આપવા માટે ઓજસ વેબ સાઇટ પર ઓનલાઈન સંમતિ ફોર્મ (Consent form) ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે..
નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.
તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..
કોલલેટર ડાઉનલોડ કરવા CLICK HERE
<<< પરીક્ષા તારીખ >>>
✅ તલાટી પરીક્ષા તા. : 07/05/2023 (રવિવાર)
✅ પરીક્ષા સમય : 12:30 થી 13:30 કલાક
✅ કોલ લેટર તા. : 27/04/2023 થી 07/05/2023 સુધી ડાઉનલોડ કરી શકશો..
>>> જિલ્લા કક્ષાના હેલ્પ લાઇન નંબર <<<
👇👇👇
હેલ્પલાઇન નંબર : 1800 233 5500 સમય - ૦૯:૩૦ થી ૧૮:૧૦
0 Comments