Ad Code

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા એડમિશન|HNGU-Hemchandracharya North Gujarat University|

 HNGU-Hemchandracharya North Gujarat University



હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા એડમિશન 


::: એડમીશન કોર્સ :::

B.Ed

M.Ed

B.R.S.

>>> એડમિશન ફોર્મ શરૂ તા. : 01/04/2023

>>> ફોર્મ માટે છેલ્લી તા. : 20/05/2023


એડમીશન ફી : 350/-

:: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ ::

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • જાતિનો દાખલો 
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID

👉 વેબ સાઇટ માટે : https://www.ngu.ac.in/

એડમિશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://admission.ngu.ac.in/



⭕હુરુન ગ્લોબલ રિચ લિસ્ટના છેલ્લા એક વર્ષના અહેવાલ મુજબ ધનિકોની યાદીમાં ભારત વિશ્વમાં કયા નંબરે છે❓

✔️ત્રીજા

✔️ભારતમાં 16 નવા અબજપતિ બન્યા

✔️મુકેશ અંબાણી દુનિયામાં નવમા અને ભારતમાં સૌથી ધનિક

✔️ભારતમાં કુલ 187 અબજપતિ

⭕કયા દેશના સહકારથી ઈસરો ચંદ્ર પર યાન ઉતારવાની તૈયારી કરી રહ્યું છે❓

✔️જાપાન

✔️2028 સુધીમાં શુક્ર માટે મિશન લોન્ચ કરવાની શક્યતા

✔️ઈસરોના ચેરમેન :- એસ.સોમનાથ


⭕વન-ડેની ત્રણ મેચની સિરીઝમાં સતત ત્રણ વખત પહેલા બોલે જ શૂન્યમાં આઉટ થનાર ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યું❓

✔️ભારતનો સુર્યકુમાર યાદવ


⭕તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે શારદાદેવી મંદિરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓

✔️કાશ્મીરના કૂપવાડામાં


⭕24 માર્ચ➖વર્લ્ડ ટીબી ડે


⭕WPL (વિમેન્સ પ્રીમિયર લીગ) માં પ્રથમ હેટ્રિક કઈ મહિલા ખેલાડીએ ઝડપી❓

✔️ઈંગ્લેન્ડની ઈસી વોંગ

✔️મુંબઈ ટીમ તરફથી રમે છે, ઉત્તરપ્રદેશ વોરિયર્સ સામે હેટ્રિક ઝડપી

⭕આસામ અને મેઘાલય વચ્ચે કયા ગામની માલિકી માટે સીમા વિવાદ ચાલી રહ્યો છે❓

✔️મુકરોહ ગામ


⭕તાજેતરમાં ગુજરાતમાં 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી.હવે ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટી બનશે❓

✔️108

✔️યુનિવર્સિટીની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પ્રથમ

⭕ભારત અને ઈંગ્લેન્ડનું દ્વિપક્ષીય નૌકાદળ કવાયત❓

✔️કોંકણ-23


⭕તાજેતરમાં ફૂટબોલમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો❓

✔️પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો


⭕ટેકનોલોજી કંપની ઇન્ટેલના સહ-સ્થાપક જેમનું હાલમાં નિધન થયું❓

✔️ગોર્ડન મૂર


⭕જમ્મુ કાશ્મીરને દેશ સાથે જોડનાર જમ્મુ-શ્રીનગર-બારામુલા રેલવે લિંક યોજના હેઠળ દેશનો પ્રથમ કેબલ રેલવે બ્રિજ અંજીબ્રિજ બની રહ્યો છે તેની લંબાઈ કેટલી છે❓

✔️473.25 મીટર


⭕વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓

✔️મુંબઈ ઇન્ડિયન્સ

✔️દિલ્હીને હરાવ્યું


⭕તાજેતરમાં ઈસરોએ કયા રોકેટ દ્વારા 36 સેટેલાઇટ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા❓

✔️LVM3

✔️બ્રિટનની કંપની વનવેબના સેટેલાઇટ

✔️શ્રીહરિકોટા સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ


⭕27 માર્ચ➖વિશ્વ રંગમંચ દિવસ


⭕વર્લ્ડવાઈડ ફંડ દ્વારા માર્ચ મહિનાના છેલ્લા શનિવારને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે❓

✔️અર્થઅવર


⭕પીએમ પોષણ અભિયાન હેઠળ શાળામાં સપ્તાહમાં કેટલા દિવસ જાડા ધાનની વાનગી અપાશે❓

✔️એક દિવસ


⭕નેશનલ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કસ ફેડરેશન (NAFCARD)ના ચેરમેન તરીકે બિનહરીફ કોણ ચૂંટાયા❓

✔️ડોલર કોટેચા


⭕કયા રાજ્યમાં અનામત મુદ્દે બંજારા-ભોવી સમાજના લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા❓

✔️કર્ણાટક


⭕ભારતનું સૌપ્રથમ અંડર વોટર મ્યુઝિયમ ક્યાં તૈયાર કરવામાં આવ્યું❓

✔️પુડુચેરી


⭕IT વિભાગે રિટર્ન ફાઇલ કરવા કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી❓

✔️AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ)


⭕વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચિનાબ રેલવે બ્રિજ કાશ્મીરમાં બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ કેટલા કિમી. લાંબો છે❓

✔️1.3 કિમી.

✔️નદીના પટથી ઊંચાઈ 359 મીટર

✔️જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં


⭕કયા રાજયમાં વિશ્વના પ્રથમ 200 મીટર બામ્બુ ક્રેશ બેરીયર 'બાહુબલી'નું હાઈવે પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓

✔️મહારાષ્ટ્ર


⭕ભારતીય નૌકાદળ દ્વારા ASW શેલો વોટર ક્રાફટ પ્રોજેક્ટ કોલકાતા ખાતે લોન્ચ કરવામાં આવ્યું. આ ક્રાફ્ટનું નામ શું છે❓

✔️એન્દ્રોથ

✔️હુગલી નદીમ લોન્ચ કરવામાં આવ્યું

✔️નૌકાદળની પરંપરા મુજબ અથર્વવેદના મંત્રોચ્ચાર સાથે જહાજ લોન્ચ

⭕ભારતની પ્રસિદ્ધ અને અનોખી સ્વાદ ધતાવતી કઈ ચાને યુરોપિયન યુનિયનનું GI (જીઆઈ) ટેગ આપવામાં આવ્યું❓

✔️કાંગડા ચા

✔️ધૌલાધારના ઢોળાવો પર તેની ખેતી થાય છે

✔️ભારતમાં તેને 2005માં GI ટેગ મળ્યું હતું


⭕દેશમાં 70 વર્ષ બાદ કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલ ચિત્તાએ 4 બચ્ચાંને જન્મ આપ્યો. આ માદા ચિત્તાનું નામ શું છે❓

✔️સિયાયા

✔️ભારતમાં 1947માં છત્તીસગઢના કોરિયા જિલ્લામાં છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું ત્યારબાદ 1952માં ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું


⭕રશિયાની કઈ સૌથી મોટી ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીએ ભારતની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે ભારતમાં સપ્લાય વધારવા કરાર કર્યા❓

✔️રોસનેફ્ટ


⭕પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે છે❓

✔️144મા

✔️પ્રથમ યુએઈ અને બીજા ક્રમે સ્વીડન


⭕વર્ષ 2023માં IPLની કેટલામી સિઝન રમાશે❓

✔️16મી

✔️પ્રથમ મેચ અમદાવાદ ખાતે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાશે

⭕કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓

✔️હરિદ્વાર


⭕ચેટ જીપીટી બનાવનાર❓

✔️સેમ ઑલ્ટમેન

➖➖➖➖➖➖➖➖➖➖➖

💥💥


⭕ચિત્ર-વિચિત્રનો મેળો : પોશીનાના ગુણભાખરી ગામે, ચૈત્ર સુદ એકમ

👇👇👇👇👇


સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️

https://chat.whatsapp.com/CKfBBbEBEw2DuZtOSQO3iX


Post a Comment

0 Comments