Ad Code

વિચરતી અને વિમુકત જાતિ માટે લોન સહાય|સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ: Home Page

સીધા-ધિરાણ યોજના હેઠળ વિચારતી અને વિમુક્ત જાતિના ઉમેદવાર માટે ઓનલાઈન લોન અરજી કરવા અંગેની જાહેરાત


વિષય : લોન મેળવવા માટે


લોનના પ્રકાર

>>>> લઘુ ધિરાણ યોજના(Micro Finance)

>>>> શૈક્ષણિક લોન (ન્યૂ આકાંક્ષા યોજના)

>>>> મુદ્દતી લોન(Term Loan)

>>>> મહિલા સમૃદ્ધિ યોજના

>>>> નવી સ્વર્ણિમ યોજના (ફક્ત મહિલાઓ માટે)


આ યોજના માટે કોણ ફોર્મ ભરી શકે..


1. અરજદાર વિચરતી-વિમુક્ત જાતિના હોવા જોઈએ.

2. અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 3 લાખ કરતાં ઓછી હોવી જોઈએ.

3. અરજદારની ઉંમર અરજી કર્યા તારીખે ધંધા/વ્યવસાયની યોજનાઓ માટે 21 થી 50 વર્ષની હોવી જોઈએ.

4. અરજી કરતી વખતે આધાર નંબર બેન્ક એકાઉન્ટમાં લિન્ક હોય તે જ આપવો.


(નોંધ: નિગમમાંથી અગાઉ લોન લીધેલ હોય અને ભરપાઈ કરવાની બાકી હોય તેવા અરજદારોએ લોન માટે અરજી કરવી નહિ)

(સીધા-ધિરાણ યોજનામાં કુટુંબદીઠ એક વ્યકિતએ અને એક જ યોજનામાં લોન અરજી કરવાની રહેશે.)

લોન માટે અરજી કરવાની છેલ્લી તા. : 15/06/2023


Official Website : https://gndcdconline.gujarat.gov.in/

Direct Apply Link : https://gndcdconline.gujarat.gov.in/


👉 વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો


👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો

LOGIN : CLICK HERE

:: જરૂરી ડૉક્યુમેન્ટ :::

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • રેશન કાર્ડ
  • લાઇટ બિલ
  • અનુભવ નો દાખલો
  • ક્વોટેશન/ભાવપત્રક
  • (બાકી અન્ય ડૉક્યુમેન્ટ માટે વેબસાઇટની મુલાકાત લો.)


સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://gndcdconline.gujarat.gov.in/

Post a Comment

0 Comments