Ad Code

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વલસાડ દ્વારા ભરતી|https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx

Notification : https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી વલસાડ દ્વારા ભરતી...


:: પોસ્ટ ::


મેડિકલ ઓફિસર

સ્ટાફ નર્સ

MPHW

વયમર્યાદા : 45 વર્ષ

ફોર્મ શરૂ તા. : 10/04/2023

ફોર્મ માટે છેલ્લી તા. : 16/04/2023


લાયકાત : અંહી ક્લિક કરો

👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો 

ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.

ઓનલાઈન ફોર્મ ભરવા માટે ની અગત્ય ની સૂચનાઓ 

રસ ધરાવતા અને નિયત લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો એ ફક્ત ઉપર આપેલ લિન્ક પર થી જ ઓનલાઈન ફોર્મ ભરી શકશે બીજા અન્ય માધ્યમ થકી મોકલાવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં

ઓરીજનલ સોફ્ટ કોપી સૉફ્ટવેર માં અપલોડ કરવાની રહેશે.

અધૂરી વિગતો વાળી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.

ઉમેદવારો એક કરતાં વધારે અરજી કરી શકશે નહીં 

વય મર્યાદા માટે જાહેરાત માં દર્શાવેલ અરજી  સ્વીકારવા ની છેલ્લી તારીખ 

 

Post a Comment

0 Comments