Ad Code

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી એડમીટ કાર્ડ|Join Indian Army|INDIAN ARMY ADMIT CARD

 ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી.

ARO જામનગર

એડમીટ કાર્ડ શરૂ..


>> પરીક્ષા પ્રક્રિયા <<


(1) Phase I - Online Computer Based Written Examination (Online CEE)

(2) Phase II - Recruitment Rally.


નોંધ : અત્યારે ફક્ત GD ના કોલ લેટર શરૂ થયા છે, અન્ય બીજી પોસ્ટ માટેના કોલ લેટર 11 એપ્રિલે જાહેર થશે


એડમીટ કાર્ડ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://joinindianarmy.nic.in/BRAVOUserLoginAgniveer.htm


એડમીટ કાર્ડ માટે ફોર્મની ફાઇનલ પ્રિન્ટમાં (રોલ નંબર) અને જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે...

*****************************

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી...

INDIAN ARMY ADMIT CARD :CLICK HERE

ARO જામનગર


🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ


ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે...


જોઇન ઇન્ડિયન આર્મી દ્વારા અગ્નિવીર ભરતી ફોર્મ ભરવાની તારીખમાં વધારો કરેલ છે.

છેલ્લી તારીખ : 20/03/2023 કરેલ છે

અગત્યની સૂચના

>>>>> ઉમેદવાર ફોર્મ રદ કરવું હોય અથવા સુધારવધારા (Edit) કરવું હોય તો ફી ચુકવણી પહેલા કરી શકશે... 

>>>>> ઓનલાઈન ફી ચુકવણી કર્યા પછી સુધારો (editing) કરી શકશે નહીં....

>>>>> એકવાર ચૂકવણી કરવામાં આવશે તે રિફંડ કરવામાં આવશે નહીં...

>>>>> ફી ચુકવણી થઈ ગયા પછી રોલ નંબર જનરેટ થશે..

>>>>>  ફોર્મની PDF ફાઇલ ડાઉનલોડ કરી ઓપન કરો ત્યારે યુઝરનેમ (પાસવર્ડ) તરીકે ઈમેઈલ ID એન્ટર કરવું...

>> ફોર્મ માટે જરૂરી તારીખ <<

ફોર્મ શરૂ તા. : 16/02/2023

ફોર્મ માટે છેલ્લી તા. : 15/03/2023

પરીક્ષા તા. : 17 એપ્રિલ થી...

<< ભરતી માટેના જિલ્લા >>

રાજકોટ

જામનગર

પોરબંદર

અમરેલી

ભાવનગર

જુનાગઢ

સુરેન્દ્રનગર

કચ્છ

ગીર સોમનાથ

બોટાદ

મોરબી

દેવભૂમિ દ્વારકા

પાટણ

દીવ

⇒ પોસ્ટ : અગ્નિવીર જનરલ ડયુટી

ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)

ઉંચાઇ : 168

છાતી ⇓

77 cm ફુલાવ્યા વગરની છાતી

82 cm ફુલાવેલી છાતી

લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)

⇒ પોસ્ટ : અગ્નિવીર ટેકનિકલ

ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)

ઉંચાઇ : 167

છાતી ⇓

76 cm ફુલાવ્યા વગરની છાતી

81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે) અથવા

10 પાસ (50 % સાથે અને 40 % English, Maths and Science સાથે 2/3 વર્ષ  ITI ડિપ્લોમા કોર્સ)

⇒ પોસ્ટ : અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેક્નિશિયન

ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)

ઉંચાઇ : 162

છાતી ⇓

76 cm ફુલાવ્યા વગરની છાતી

81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)


⇒ પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન

ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 168

છાતી ⇓

76 cm ફુલાવ્યા વગરની છાતી

81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)


⇒ પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન

ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2002 થી 01/04/2006 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 168

છાતી ⇓

76 cm ફુલાવ્યા વગરની છાતી

81 cm ફુલાવેલી છાતી

લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)

નોંધ : 

⇒ અગ્નિવીર ટેકનિકલ ભરતી ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે

(i) Mechanic MotorVeh

(ii) Mechanic Diesel

(iii) Electronic Mech

(iv) Technician Power Electronic Systems

(v) Electrician

(vi) Fitter

(vii) Instrument Mechanic

(viii) Draughtsman(All types)

(ix) Surveyor

(x) Geo Informatics Assistant

(xi) Information and Communication Technology System Maintenance

(xii) Information Technology

(xiii) Mechanic Cum Operator Electric Communication System

(xiv) Vessel Navigator

(xv) Mechanical Engineering

(xvi) Electrical Engineering

(xvii) Electronics Engineering

(xviii) Auto Mobile Engineering

(xix) Computer Science/Computer Engineering

(xx) Instrumentation Technology

 ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ


1. ફોટો/સહી

2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર

( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)

3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )

4. આધાર કાર્ડ

 આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો. 


Post a Comment

0 Comments