Ad Code

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી|Junagadh Municipal Corporation|https://junagadhmunicipal.org/

 

Junagadh Municipal Corporation

Official Website : https://junagadhmunicipal.org/

જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા ભરતી...

:: પોસ્ટ ::

  • વેટરનરી ડોક્ટર
  • પગાર : 45,000/-
  • ઉંમર : 35 વર્ષ સુધી
ધ્યાન માં રાખવાની બાબતો :

  • નિયત લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો એ સ્વહસ્તાક્ષર માં અરજી કરવાની રહેશે 
  • નિયત નમૂના માં અરજી પત્રક સાથે પાસપોર્ટ સાઈઝ નો ફોટો, ઇ મેઈલ આઈ ડી , મોબાઇલ નંબર  વગેરે દર્શાવવા ના રહેશે
  • શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ડૉક્યુમેન્ટ ની પ્રમાણિત નકલ બિડવાની રહેશે
  • વધારે માહિતી માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાની રહેશે    

* ભરતી : ઇન્ટરવ્યુ દ્વારા

* ઇન્ટરવ્યુ તા. : 13/04/202

* રજીસ્ટ્રેશન સમય : સવારે 10:00 કલાક થી 12:00 કલાક સુધી


⭕હુરુન ગ્લોબલ રિચ લિસ્ટના છેલ્લા એક વર્ષના અહેવાલ મુજબ ધનિકોની યાદીમાં ભારત વિશ્વમાં કયા નંબરે છે❓

✔️ત્રીજા
✔️ભારતમાં 16 નવા અબજપતિ બન્યા
✔️મુકેશ અંબાણી દુનિયામાં નવમા અને ભારતમાં સૌથી ધનિક
✔️ભારતમાં કુલ 187 અબજપતિ


⭕કયા દેશના સહકારથી ઈસરો ચંદ્ર પર યાન ઉતારવાની તૈયારી કરી રહ્યું છે❓

✔️જાપાન
✔️2028 સુધીમાં શુક્ર માટે મિશન લોન્ચ કરવાની શક્યતા
✔️ઈસરોના ચેરમેન :- એસ.સોમનાથ

⭕વન-ડેની ત્રણ મેચની સિરીઝમાં સતત ત્રણ વખત પહેલા બોલે જ શૂન્યમાં આઉટ થનાર ક્રિકેટ ઈતિહાસનો પ્રથમ બેટ્સમેન કોણ બન્યું❓

✔️ભારતનો સુર્યકુમાર યાદવ


⭕તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે શારદાદેવી મંદિરનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓
✔️કાશ્મીરના કૂપવાડામાં

⭕24 માર્ચ➖વર્લ્ડ ટીબી ડે

⭕WPL (વિમેન્સ પ્રીમિયર લીગ) માં પ્રથમ હેટ્રિક કઈ મહિલા ખેલાડીએ ઝડપી❓

✔️ઈંગ્લેન્ડની ઈસી વોંગ
✔️મુંબઈ ટીમ તરફથી રમે છે, ઉત્તરપ્રદેશ વોરિયર્સ સામે હેટ્રિક ઝડપી

⭕આસામ અને મેઘાલય વચ્ચે કયા ગામની માલિકી માટે સીમા વિવાદ ચાલી રહ્યો છે❓

✔️મુકરોહ ગામ

⭕તાજેતરમાં ગુજરાતમાં 5 નવી ખાનગી યુનિવર્સિટીને મંજૂરી આપવામાં આવી.હવે ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટી બનશે❓

✔️108
✔️યુનિવર્સિટીની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પ્રથમ

⭕ભારત અને ઈંગ્લેન્ડનું દ્વિપક્ષીય નૌકાદળ કવાયત❓

✔️કોંકણ-23

⭕તાજેતરમાં ફૂટબોલમાં સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ કોણે બનાવ્યો❓
✔️પોર્ટુગલનો ક્રિસ્ટીયાનો રોનાલ્ડો

⭕ટેકનોલોજી કંપની ઇન્ટેલના સહ-સ્થાપક જેમનું હાલમાં નિધન થયું❓
✔️ગોર્ડન મૂર


⭕જમ્મુ કાશ્મીરને દેશ સાથે જોડનાર જમ્મુ-શ્રીનગર-બારામુલા રેલવે લિંક યોજના હેઠળ દેશનો પ્રથમ કેબલ રેલવે બ્રિજ અંજીબ્રિજ બની રહ્યો છે તેની લંબાઈ કેટલી છે❓
✔️473.25 મીટર

⭕વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સીઝનમાં કઈ ટીમ ચેમ્પિયન બની❓
✔️મુંબઈ ઇન્ડિયન્સ
✔️દિલ્હીને હરાવ્યું

⭕તાજેતરમાં ઈસરોએ કયા રોકેટ દ્વારા 36 સેટેલાઇટ અંતરિક્ષમાં સફળતાપૂર્વક લોન્ચ કર્યા❓

✔️LVM3
✔️બ્રિટનની કંપની વનવેબના સેટેલાઇટ
✔️શ્રીહરિકોટા સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ

⭕27 માર્ચ➖વિશ્વ રંગમંચ દિવસ

⭕વર્લ્ડવાઈડ ફંડ દ્વારા માર્ચ મહિનાના છેલ્લા શનિવારને કયા દિવસ તરીકે મનાવવામાં આવે છે❓
✔️અર્થઅવર

⭕પીએમ પોષણ અભિયાન હેઠળ શાળામાં સપ્તાહમાં કેટલા દિવસ જાડા ધાનની વાનગી અપાશે❓
✔️એક દિવસ

⭕નેશનલ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્કસ ફેડરેશન (NAFCARD)ના ચેરમેન તરીકે બિનહરીફ કોણ ચૂંટાયા❓
✔️ડોલર કોટેચા


⭕કયા રાજ્યમાં અનામત મુદ્દે બંજારા-ભોવી સમાજના લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યા❓
✔️કર્ણાટક

⭕ભારતનું સૌપ્રથમ અંડર વોટર મ્યુઝિયમ ક્યાં તૈયાર કરવામાં આવ્યું❓
✔️પુડુચેરી

⭕IT વિભાગે રિટર્ન ફાઇલ કરવા કઈ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી❓
✔️AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ)

⭕વિશ્વનો સૌથી ઊંચો રેલવે પુલ ચિનાબ રેલવે બ્રિજ કાશ્મીરમાં બનાવવામાં આવી રહ્યો છે. આ બ્રિજ કેટલા કિમી. લાંબો છે❓

✔️1.3 કિમી.
✔️નદીના પટથી ઊંચાઈ 359 મીટર
✔️જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં

⭕કયા રાજયમાં વિશ્વના પ્રથમ 200 મીટર બામ્બુ ક્રેશ બેરીયર 'બાહુબલી'નું હાઈવે પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું❓
✔️મહારાષ્ટ્ર

⭕ભારતીય નૌકાદળ દ્વારા ASW શેલો વોટર ક્રાફટ પ્રોજેક્ટ કોલકાતા ખાતે લોન્ચ કરવામાં આવ્યું. આ ક્રાફ્ટનું નામ શું છે❓


✔️એન્દ્રોથ
✔️હુગલી નદીમ લોન્ચ કરવામાં આવ્યું
✔️નૌકાદળની પરંપરા મુજબ અથર્વવેદના મંત્રોચ્ચાર સાથે જહાજ લોન્ચ

⭕ભારતની પ્રસિદ્ધ અને અનોખી સ્વાદ ધતાવતી કઈ ચાને યુરોપિયન યુનિયનનું GI (જીઆઈ) ટેગ આપવામાં આવ્યું❓

✔️કાંગડા ચા
✔️ધૌલાધારના ઢોળાવો પર તેની ખેતી થાય છે
✔️ભારતમાં તેને 2005માં GI ટેગ મળ્યું હતું

⭕દેશમાં 70 વર્ષ બાદ કૂનો નેશનલ પાર્કમાં નામિબિયાથી લવાયેલ ચિત્તાએ 4 બચ્ચાંને જન્મ આપ્યો. આ માદા ચિત્તાનું નામ શું છે❓
✔️સિયાયા
✔️ભારતમાં 1947માં છત્તીસગઢના કોરિયા જિલ્લામાં છેલ્લા ચિત્તાનું મૃત્યુ થયું હતું ત્યારબાદ 1952માં ચિત્તાને વિલુપ્ત જાહેર કરવામાં આવ્યું હતું

⭕રશિયાની કઈ સૌથી મોટી ક્રૂડ ઓઇલ ઉત્પાદક કંપનીએ ભારતની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન સાથે ભારતમાં સપ્લાય વધારવા કરાર કર્યા❓
✔️રોસનેફ્ટ

⭕પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં ભારત કેટલામાં ક્રમે છે❓
✔️144મા
✔️પ્રથમ યુએઈ અને બીજા ક્રમે સ્વીડન

⭕વર્ષ 2023માં IPLની કેટલામી સિઝન રમાશે❓
✔️16મી
✔️પ્રથમ મેચ અમદાવાદ ખાતે ગુજરાત અને ચેન્નઈ વચ્ચે રમાશે


⭕કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્દઘાટન ક્યાં કર્યું❓
✔️હરિદ્વાર

⭕ચેટ જીપીટી બનાવનાર❓
✔️સેમ ઑલ્ટમેન
➖➖➖➖➖➖➖➖➖➖➖
💥💥


⭕ચિત્ર-વિચિત્રનો મેળો : પોશીનાના ગુણભાખરી ગામે, ચૈત્ર સુદ એકમ
👇👇👇👇👇

સરકારી ભરતી અને યોજના માહિતી માટે વોટ્સએપ  જોઈન કરો.⬇️⬇️⬇️

Post a Comment

0 Comments