Ad Code

ગુજરાત યુનિવર્સિટી દ્વારા BCOM.BBA.BCA એડમિશન શરૂ|https://oas2023.guadmissions.in/

 ગુજરાત યુનિવર્સિટી દ્વારા BCOM.BBA.BCA એડમિશન શરૂ.

:: કોર્સ ::

>>> BCOM

>>> BBA

>>> BCA

BCOM-BBA-BCA(HONS.) DESIGN / FIVE YEAR INTEGRATED COURSES 2023-24


<> <> એડમીશન પ્રોસેસ <> <>

👇👇👇



<> <> એડમીશન બુકલેટ <> <>

>>> BCOM : CLICK HERE

>>> BBA : CLICK HERE

>>> BCA : CLICK HERE


:: Registration information ::


<<< ઉમેદવારોએ BCOM-BBA-BCA(HONS.) DESIGN / FIVE YEAR INTEGRATED માં એડમિશન માટે પ્રવેશ માહિતી પુસ્તિકા વાંચવી આવશ્યક છે, જે વિષયોની પસંદગી અને કોલેજોની વિગતો ( માધ્યમ, ફી, હોસ્ટેલ સુવિધાઓની માહિતી માટે) ખૂબ જ ઉપયોગી છે.


<<< ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન કોઈપણ કોલેજ/વિભાગમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

OFFICIAL WEBSITE : CLICK HERE

<<< ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ધોરણ12 વિજ્ઞાન પ્રવાહ પછીના અભ્યાસક્રમમાં પ્રવેશની કાર્યવાહી સપૂર્ણ રીતે online રહશે.


👉 વધુ માહિતી માટે : CLICK HERE


👉 વેબ સાઇટ માટે : CLICK HERE


::: એડમિશન ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ ::

  • ફોટો/ સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 અને 12ની માર્કશીટ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
  • ઈમેઈલ ID
  • મોબાઈલ નંબર

એડમીશન ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://oas2023.guadmissions.in/Student/Information.aspx?zniz59helZA=

Post a Comment

0 Comments