Ad Code

GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા તલાટી લેખિત પરીક્ષા સિલેબઝ|કોલલેટર ડાઉનલોડ કરવા CLICK HERE

 GPSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા તલાટી  લેખિત પરીક્ષા સિલેબઝ...

<<< તલાટી (કમ મંત્રી) >>


POST NAME : VILLAGE PANCHAYAT SECRETARY ( તલાટી (કમ મંત્રી)

SYLLABUS AND MARKS 

1 GENERAL KNOWLLEDGE AND GENERAL AWARENESS 50 MARKS

2 GUJARATI LANGUAGE AND GRAMMER 20 MARKS

3 ENGLISH LANGUAGE AND GRAMMER : 20 MARKS

4 GENERAL MATHEMATICS : 10 MARKS 


TOTAL : 100 MARKS




PSSB (ગુજરાત પંચાયત સેવા પસંદગી) દ્વારા તલાટી કમ મંત્રી કોલ લેટર શરૂ....


નોંધ : તલાટી કમ મંત્રી પરીક્ષા આપવા માટે ઓજસ વેબ સાઇટ પર ઓનલાઈન સંમતિ ફોર્મ (Consent form) ભરેલ છે, તેવા જ ઉમેદવારો પોતાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે..


નીચેનું બટન ક્લિક કરી કોલલેટર ડાઉનલોડ કરી શકશો.


 તમારો કન્ફોર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ કરી શકશો..



 કોલલેટર ડાઉનલોડ કરવા CLICK HERE


<<< પરીક્ષા તારીખ >>>


✅ તલાટી પરીક્ષા તા. : 07/05/2023 (રવિવાર)

✅ પરીક્ષા સમય : 12:30 થી 13:30 કલાક

✅ કોલ લેટર તા. : 27/04/2023 થી 07/05/2023 સુધી ડાઉનલોડ કરી શકશો..

ગુજરાતમાં આગામી 7મી મે રવિવારના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા માટે કુલ 17 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.


Post a Comment

0 Comments