Ad Code

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી જાહેર્।GUJARAT HIGH COURT RECRUITMENT 2023

 HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી...


પોસ્ટ : પટ્ટાવાળા (વર્ગ 4)

>>> પટ્ટાવાળા

>>> ચોકીદાર

>>> હોમ અટેન્ડન્ટ

>>> ડોમેસ્ટિક અટેન્ડન્ટ


જાહેરાત ક્રમાંક : RC (I/LC) /1434/2022


કુલ જગ્યા : 11


લાયકાત : 10 પાસ

વયમર્યાદા : 18 થી 33 વર્ષ (છૂટછાટ લાગુ પડશે...)


 

પગાર : 14,800/-



>> ફોર્મ માટે અગત્યની તારીખ <<

ફોર્મ શરૂ તા. : 11/05/2023 (બપોરે 12:00 વાગે)

ફોર્મ માટે છેલ્લી તા. : 01/06/2023 (રાત્રિના 23:59)

::: ચલણ :::

SC/ST/OBC/EWS માટે : 300/-

અન્ય માટે : 600/-

<> <> ભરતી નોટીફીકેશન માટે : અંહિ ક્લિક કરો

👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરોઅહી ક્લિક કરો.

👉 OJAS વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::

ફોટો/સહી

જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)

નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)

આધાર કાર્ડ

ધો.8 ની માર્ક શીટ

ધો.10 ની માર્કશીટ

ધો.12 ની માર્કશીટ

ગ્રેજ્યુએટ ની માર્કશીટ

અનુભવનું પ્રમાણપત્ર

કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)

મોબાઈલ નંબર

ઈમેઈલ ID

ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..


ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો

👇👇👇

https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr

 આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો. 

Post a Comment

0 Comments