Ad Code

હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા ભરતી જાહેર।https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr

 HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા ભરતી|

પોસ્ટ : પટ્ટાવાળા (વર્ગ 4)

>>> પટ્ટાવાળા

>>> ચોકીદાર

>>> જેલ વોર્ડન

>>> સ્વીપર

>>> વોટર સર્વર

>>> લિફ્ટ મેન

>>> હોમ અટેન્ડન્ટ

>>> ડોમેસ્ટિક અટેન્ડન્ટ

જાહેરાત ક્રમાંક : RC/1434/2022 


કુલ જગ્યા : 1499


લાયકાત : 10 પાસ


વયમર્યાદા : 18 થી 33 વર્ષ (છૂટછાટ લાગુ પડશે...)


પગાર : 14,800/-


>> ફોર્મ માટે અગત્યની તારીખ <<

  • ફોર્મ શરૂ તા. : 08/05/2023 (બપોરે 12:00 વાગે)
  • ફોર્મ માટે છેલ્લી તા. : 29/05/2023 (રાત્રિના 23:59)

લેખિત પરીક્ષા તા. : 09/07/2023

::: ચલણ :::

  • SC/ST/OBC/EWS માટે : 300/-
  • અન્ય માટે : 600/-


<> <> ભરતી નોટીફીકેશન માટે : અંહિ ક્લિક કરો 


👉 વેબ સાઇટ માટે : અંહિ ક્લિક કરો 

::: જરૂરી ડૉક્યુમેન્ટ :::

  • ફોટો/સહી
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
  • આધાર કાર્ડ
  • ધો.8 ની માર્ક શીટ
  • ધો.10 ની માર્કશીટ
  • ધો.12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએટ ની માર્કશીટ
  • અનુભવનું પ્રમાણપત્ર
  • કોમ્પ્યુટર નું સર્ટિ (જો હોય તો)
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID


ફોર્મ ભરતા પહેલા તમામ વિગત તેમજ નોટિફિકેશન ફરજિયાત પણે વાંચી લેવી..


 આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો. 



Post a Comment

0 Comments