Ad Code

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એડ. એડમિશન ફોર્મ|https://sauedu.in/form_agree_page.aspx

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બી.એડ. એડમિશન ફોર્મ

કોર્સ : બી.એડ. (BACHELOR OF EDUCATION)

ફોર્મ માટે તા. : 05/05/2023 થી 30/05/2023


બી.એડ. ડિગ્રીના રજીસ્ટ્રેશન માટેના ફોર્મ તારીખ : 03-05-2023 થી 30-05-2023 સુધી વિદ્યાર્થી ભરી શકશે....

<< જરૂરી ડૉક્યુમેન્ટ >>

  • ફોટો/સહી
  • કોલેજની સેમ-5 અને સેમ-6 ની માર્ક શીટ
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર

👉 વધુ માહિતી માટે : CLICK HERE


👉 વેબ સાઇટ માટે : CLICK HERE

એડમિશન માટે નીચે આપેલ લિન્કને કોપી કરી તમારા ડેસ્કટોપ અથવા લેપટોપ બ્રાઉઝરમાં ઓપના કરો

👇👇👇

https://www.sauedu.in/form_agree_page.aspx

Official Website : https://saurashtrauniversity.edu/

Online Admission Apply Link : https://sauedu.in/


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2023-24

માહિતી પુસ્તિકા માટે :CLICK HERE 

બી.એડ.અભ્યાસક્રમના રજીસ્ટ્રેશન ફોર્મની ફી રૂપિયા 450/- છે, જે ઓનલાઇન પેમેન્ટ કરવાની રહેશે જે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ તથા અન્ય વોલેટથી થઇ શકશે, જેનો ચાર્જ નીચે મુજબ રહેશે.

Payment ModeCharges
ડેબિટ કાર્ડRs. 450/- + Rs. 0/-
ક્રેડિટ કાર્ડRs. 450/- + 1.1%
નેટ બેન્કિંગRs. 450/- + Rs. 15/-
અન્ય વોલેટRs. 450/- + 1.5%

 

Saurashtra University Central Admission Board



>> એડમીશન માટે અગત્યની તારીખ <<  
માહિતિ પુસ્તિકા : અંહિ ક્લિક કરો



Post a Comment

0 Comments