Ad Code

JAU - જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી|JAU RECRUITMENT

 JAU - જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ભરતી

પોસ્ટ : સિનિયર રિસર્ચ ફેલો

વયમર્યાદા : 35 વર્ષ


પગાર : Rs. : 31,000/-


ઇન્ટરવ્યુ દ્વારા ભરતી...

ઇન્ટરવ્યુ તા. : 18/05/2023

ઇન્ટરવ્યુ સમય : સવારે 10:30 કલાકે

ઇન્ટરવ્યુ સ્થળ : વિસ્તરણ શિક્ષક નિયામકશ્રીની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ.


Official Website : http://www.jau.in/

Official Notification : CLICK HERE

APPLICATION FORM :CLICK HERE



જનરલ નોલેજ સવાલ-જવાબ 


પ્ર. 1 ) પંદર દિવસે એકવાર પ્રકાશિત થનારું........... કહેવાય. 

જવાબ:- પાક્ષિક 


પ્ર. 2 ) ‘આમ્ર’ શબ્દનો સમાનાર્થી આપો : આંબો 

જવાબ:- ઝીણી ઝીણી ઝબૂકે છે વીજ જો – પંક્તિમાં અલંકાર ઓળખાવો .

જવાબ:- વર્ણાનુપ્રાસ

પ્ર. 3 ) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ? 

જવાબ:- કનૈયાલાલ મુનશી 


પ્ર. 4 ) કવિ ન્હાનાલાલ શેના માટે જાણીતા છે ? 

જવાબ:- ડોલન શૈલી માટે 


પ્ર. 5 ) નરસિંહરાવ દિવેટિયા ના ઉપનામ આપો ? 

જવાબ:- સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ


પ્ર. 6 ) ‘સાપના ભારા’ કૃતિના લેખક ?

જવાબ:- ઉમાશંકર જોશી


પ્ર. 7 ) કમ્પ્યુટરમાં ‘ડીજીટલ વર્સેટાઈલ ડિસ્ક’ એ કેવું સાધન છે ? 

જવાબ:- સંગ્રાહક 


પ્ર. 8 ) નીલમ બાગ પેલેસ ક્યા શહેરમાં છે ?

જવાબ:- ભાવનગર 


પ્ર. 9 ) ‘માનવી સામાજિક પ્રાણી છે’ આ વિધાન કોનું છે ? 

જવાબ:- એરીસ્ટૉટલ


પ્ર. 10 ) ગુજરાતમાં પ્રથમ મહિલા કુલપતિ કોણહતા ? 

જવાબ:- હંસાબહેન મહેતા

Post a Comment

0 Comments