Ad Code

Ahmedabad Home Guard Recruitment 2023|Ahmedabad Home Guard Recruitment 2023, Home Guard bharti, notification :

Ahmedabad Home Guard Recruitment 2023, Home Guard bharti, notification : અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારમાં રહેતા અને ધોરણ 10 પાસ ઉમેદવારો માટે નોકરીની સારી તક આવી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડ્ઝ દ્વારા મહિલા અને પુરુષ હોમગાર્ડની કુલ 539 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થા દ્વારા ઉમેદવારો પાસે ઓફલાઈન મોડ થકી અરજીઓ મંગાવી છે

ગુજરાત હોમગાર્ડની નોકરીઓની વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, પગાર, અરજી ફી, કેવી રીતે અરજી કરવી અંગે સંપૂર્ણ માહિતી માટે આ સમાચાર અંત સુધી વાંચવા.

Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, ધો.10 પાસ માટે નોકરીની સુવર્ણ તક

ઓફિસિયલ વેબસાઇટ : અંહી ક્લિક કરો

અરજીપત્રક માટે : અંહી ક્લિક કરો

Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, મહત્વની માહિતી


સંસ્થા ભરતી બોર્ડ જીલ્લા પોલીસ

પોસ્ટ હોમગાર્ડ

કુલ જગ્યા 539

નોકરીનું સ્થળ અમદાવાદ

અરજી મોડ ઓફલાઇન

અરજી કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર 2023

Ahmedabad Home Guard bharti 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, પોસ્ટની વિગતો

કેટેગરી સંખ્યા વય મર્યાદા

પુરુષ 476         18થી 50 વર્ષ

 સ્ત્રી         63         18થી 50 વર્ષ

Ahmedabad Home Guard Jobs 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, શૈક્ષણિક લાયકાત


અમદાવાદ હોમગાર્ડ ભરતીમાં અરજી કરવા ઇચ્છા ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત નોટિફિકેશનમાં જણાવેલા ધારાધોરણ પ્રમાણે લાયકાત હોવી જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.


Ahmedabad Home Guard Jobs 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, શારીરિક ધોરણ


અમદાવાદ હોમગાર્ડ ભરતી માટે ઉમેદવારો માટે કેટલાક શારીરિક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે


પુરુષ : 162 સેમી 50 કિગ્રા | છાતી 79 cm , 84 cm ફુલવેલ | 1600 મીટર દોડવું

સ્ત્રી : 150 સેમી 40 કિગ્રા | 800 મીટર દોડવું

Ahmedabad Home Guard Jobs 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, પગાર ધરોણ


અમદાવાદ હોમગાર્ડ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવેલા પગારના ધારાધોરણ પ્રમાણે પગાર ચૂકવવામાં આવશે.

Ahmedabad Home Guard vacancy 2023 : 

અમદાવાદ હોમગાર્ડ ભરતી, પસંદગી પ્રક્રિયા


  • મેડિકલ
  • ટેસ્ટ
  • મેરિટ

Ahmedabad Home Guard vacancy 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, ક્યાં કેટલી જગ્યા?


Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, કેવી રીતે અરજી કરવી?


લાયકત ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. અરજી ફોર્મ જે તે યુનિટની કચેરી ખાતે 3 નવેમ્બર 2023 સુધી સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ભરતી અંગે સંપૂર્ણ માહિતી homeguards.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવી છે. જેને કાળજીપૂર્વક વાંચી સમજી અરજી કરવાની રહેશે.


Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, નોટિફિકેશન


Ahmedabad-HOMEGAURD-recruitment-2023Download


Ahmedabad Home Guard Recruitment 2023 : અમદાવાદ હોમગાર્ડ ભરતી, મહત્વપૂર્ણ તારીખો


પ્રારંભ તારીખ 20/10/23

છેલ્લી તારીખ: 03/11/23



ગૃહ રક્ષક દળ ભરતી

ગૃહરક્ષક દળમાં સમાજના વિવિધ વર્ગના નાગરિકો ભરતી થઈ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ દળને મદદરૂપ થાય છે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વહીવટી તંત્રને મદદરૂપ થાય છે.

ગૃહરક્ષક દળમાં સેવા  આપવા ઇચ્છા  ધરાવતા સમાજના તમામ વર્ગના કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ અંગે નીચે દશાવેલી કાર્યપદ્ધતિથી અને લાયકાત ધરાવનારને હોમગાર્ડઝ સભ્ય તરીકે દાખલ કરવામાં આવે છે.

દળમાં ભરતી થવા ઇચ્છિત વ્યક્તિ

  • ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ગુનાહિત  કૃત્યમાં સંડોવાયેલી ન હોવો  જોઈએ.
  • તેની ઉંમર ૧૮ વર્ષની હોય અને ૫૦ વર્ષની થઈ ન હોય.
  • કોઈપણ ભાષામાં તેણે ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરી હોય.
  • કમાન્ડન્ટ જનરલશ્રીના આદેશો અનુસાર તેની તબીબી તપાસ કરવામાં આવી હોય અને કમાન્ડન્ટના અભિપ્રાય મુજબ તે શારીરિક દ્રષ્ટીએ યોગ્ય હોય.
  • હોમગાર્ડઝના સભ્ય તરીકે નીમવા ઇચ્છિત વ્‍યક્તિએ નમૂનો "ક" માં અરજી કરવી જોઈએ.
  • જે વિસ્તારમાં ભરતી થવા  ઇચ્છીત વ્યક્તિએ ૨૧ રીક્રુટ પરેડમાં તાલીમ સ્વખર્ચે તથા  પોતાના જોખમે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે.
  • હોમગાર્ડઝના સભ્ય તરીકે પોતાની નિમણૂક થતાં પહેલા દરેક વ્યક્તિએ કમાન્ડન્ટ અથવા તેણે આ હેતુ માટે અધિકૃત કરેલા અધિકારીની સમક્ષ નમૂનો "ખ" પ્રમાણેના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી જોઈશે.
  • હોમગાર્ડઝના સભ્ય તરીકે નિમાયેલી દરેક વ્યક્તિને નમૂના "ગ" પ્રમાણેનું નિમણૂક પ્રમાણપત્ર મળશે.

Post a Comment

0 Comments