Ad Code

હોસ્ટેલ ભોજન બીલ સહાય ફોર્મ શરૂ|food bill scheme 2023|https://gueedconline.gujarat.gov.in/|ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

 બિન-અનામત વર્ગ માટે

હોસ્ટેલ ભોજન બીલ સહાય ફોર્મ શરૂ

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો ⟱

➤ બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાનામેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.


➤ કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.


➤ આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.

ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ ⟱

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર 
  • આવકનો દાખલો 
  • બિન અનામતનું પ્રમાણપત્ર 
  • એડમિશન સ્લીપ (સ્કૂલ ની )
  • એડમિશન સ્લીપ (હોસ્ટેલ ની )
  • બેન્કપાસ બુક
  • હોસ્ટેલ ની તમામ વિગત 
  • હોસ્ટેલ રજીસ્ટ્રેશન નંબર  
  • ભોજન બિલની પહોચ
  • રેશન કાર્ડ અથવા લાઇટબિલ 
  • LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર 
  • છેલ્લી પાસ કરેલ માર્કશીટ 
  • હોસ્ટેલ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે તેનો પુરાવો 
  • શાળા/કોલેજની તમામ માહિતી જેવી કે (1. શાળા/ કોલેજ માં પ્રવેશ મેળવ્યાની તારીખ/ 2. ચાલુ શૈક્ષણિક સત્ર પૂરી થવાની તારીખ)


➪ સહાય માટે કરેલ અરજીની હાર્ડકોપી, તમામ દસ્તાવેજો ની ખરી નકલ સહિત સંબંધિત જીલ્લાના નાયબ/ સમાજ કલ્યાણ અધિકારીશ્રી ની કચેરીમાં મોકલવાની રહેશે. અડ્રેસ માટે અહી ક્લિક કરો.

ઓફિસિયલ વેબ સાઇટ : અંહી ક્લિક karo

ફોર્મ ભરવા માટે : અંહી ક્લિક કરો 


વધારે માહિતી માટે : અંહી ક્લિક કરો 


બિન અનામત વર્ગ માટે અન્ય સહાય ની વિગત માટે : અંહી ક્લિક કરો 


યોજનાનું નામ : ભોજન બીલ સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:


  • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
  • કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.

આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.

Post a Comment

0 Comments