Ad Code

GSSSB Recruitment 2023|GSSSB BHARTI|GSSSB Recruitment 2023|GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી

GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા ભરતી|

::: પોસ્ટ :::

  • સર્વેયર (સેટલમન્ટ કમિશનર)
  • સિનિયર સર્વેયર
  • પ્લાનિંગ આસિસ્ટન્ટ
  • સર્વેયર (શહેરી વિકાસ ગૃહનિર્માણ)
  • વર્ક આસિસ્ટન્ટ
  • ઓકયુપેશનલ થેરાપીસ્ટ
  • સ્ટરીલાઇઝર ટેક્નિશિયન
  • કન્યાન તાંત્રિક મદદનીશ
  • ગ્રાફિક ડિઝાઇનર
  • મશીન ઓવરશીયર
  • વાયરમેન
  • જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ

ફોર્મ શરૂ થવાની તા. : 17/11/2023 (14:00 કલાકે)

ફોર્મ છેલ્લી તા. : 02/12/2023 (11:59 કલાક)

વયમર્યાદા : 18 થી 35 વર્ષ


>>> ભરતી નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો 


👉 વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો .

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા એક્સટર્નલ પરીક્ષા ફોર્મ


માત્ર રૂ. 500/- માં જ ઘરે બેઠા કોલેજ કરો અને ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવો...


::: કોર્સ :::

  • BA/B.Com સેમ 1
  • MA/M.Com સેમ 1

>> એડમિશન ફી પ્રોસેસ <<

  • BA/B.Com :- Rs. 485/- + બેન્ક ચાર્જ + ફોર્મ ફી
  • MA/M.Com :- Rs. 850 + 500 = 1350 લેઇટ ફી સાથે

>> ફોર્મ માટે અગત્યની તારીખ <<

  • BA/B.Com :- 26/10/2023 થી 15/11/2023
  • MA/M.Com :- 26/10/2023 થી 31/10/2023

ફ્રેશ તથા રીપીટર બાહ્ય પરીક્ષાના ફોર્મ ભરવા બાબતે.....


::: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફ્રેશ (નવા) વિધ્યાર્થી માટે સૂચના ::::


ફક્ત External program માં પ્રવેશ લેવા માંગતા વિદ્યાર્થીઓએ જ External Form ભરવાનું રહેશે. ફોર્મમાં વિદ્યાર્થીએ પોતાની details fetch કરવાની રહેશે. (details fetch કરવા માટેની વધુ માહિતી Help Manual માં આપેલી છે)


ખાસ નોંધ: 


(M .A ના વિદ્યાર્થી માટે) જે વિદ્યાર્થી એ જે વિષય માં Bachelor Degree (ગ્રજ્યુએશન) કરેલ હશે તે વિદ્યાર્થી તે જ વિષય માં Master Degree માં ફોર્મ ભરી શકશે જો બીજા વિષય માં ફોર્મ ભરશે તો તે અમાન્ય ગણાશે.


M.A. Education માં External Registration માટે Bachelor of Education માં ૬૦% હોવા ફરજીયાત છે. ૬૦% કરતા ઓછી ટકાવારી eligible ગણવામાં આવશે નહિ.


જો વિદ્યાર્થીએ છેલ્લો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત બોર્ડ સિવાય કોઈ પણ જગ્યાએ થી પાસ કરેલો છે તો કોઈપણ Programમાં registration માટે ફરજીયાત PEC માટે ફોર્મ ભરવાનું રહેશે. અને PEC મળ્યા બાદ External Registration નું ફોર્મ ભરવાનું રહેશે. જો છેલ્લો અભ્યાસ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી / ગુજરાત માંથી કર્યો તો તેમણે direct External program માટે Registration કરાવવાનું રહેશે.


​​​​​​​જે વિદ્યાર્થી નો data fetch થતો નથી તેમણે ફોર્મ ની તમામ વિગતો જાતે add કરવાની રહેશે. આવા વિદ્યાર્થીઓના ફોર્મ ની print સાથે એક “Marksheet Verification Letter” generate થશે જે લેટર વિદ્યાર્થી જો ગુજરાત બોર્ડ નો હોય તો , Gujarat Board - Gandhinagar ખાતે પહોંચાડવાનો રહેશે તેમજ જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો હોય તો યુનિવર્સિટી ખાતે પહોંચાડવાનોરહેશે ..


જ્યાં સુધી Marksheet Verification અંગેની ખરાઇની પ્રક્રિયા પૂર્ણ થશે નહિ ત્યાં સુધી વિદ્યાર્થીની માર્કશીટ યુનિવર્સિટી દ્વારા Hold કરવામાં આવશે.


જે વિદ્યાર્થી નો data fetch થતો નથી તેઓ Exam Form ની ફી ભરી શકશે. પરંતુ માર્કશીટ ની ખરાઈ ના થાય ત્યાં સુધી તેમની માર્કશીટ Hold કરવામાં આવશે. તેમજ જો માર્કશીટ ની ખરાઈ ના થઇ શકે તો Exam Fee રિફન્ડ મળી શકશે નહીં જેની ખાસ નોંધ લેવી



>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો (લાગુ પડે તે)
  • LC
  • ABC ID
  • મોબાઈલ નંબર
  • મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ આપવું)

👉 ABC ID ના હોય તો તે માટે : અંહી ક્લિક કરો 


** વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

ફ્રેશ વિધ્યાર્થી માટે 

👇👇👇

https://exam.saurashtrauniversity.edu/

રિપીટર વિધ્યાર્થી માટે

👇👇👇

https://external.saurashtrauniversity.co.in/index.aspx

Post a Comment

0 Comments