GPSC (ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન) દ્વારા ભરતી.
>> પોસ્ટ <<
- મત્સ્યોધ્યોગ અધિક્ષક (તાંત્રિક) - વર્ગ - 2
- મદદનીશ નિયામક (રસાયણ જુથ) - વર્ગ - 1
- અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) - વર્ગ - 3
- ભૂસ્તર જળશાસ્ત્રી - વર્ગ - 1
- ભૂસ્તરશાસ્ત્રી - વર્ગ - 2
- સાયંટિફિક ઓફિસર - વર્ગ 2
- આચાર્ય, આદર્શ નિવાસી શાળા - વર્ગ 2
::: અગત્યની તારીખો :::
- ફોર્મ શરૂ તા. : 08/11/2023 (બપોરે 01:00 વાગેથી શરૂ)
- ફોર્મ છેલ્લી તા. : 30/11//2023 (રાત્રે 11:59 કલાક સુધી)
GUJARAT PUBLIC SERVICE COMMISSION RECRUITMENT
નોંધ : કન્ફોર્મેશન નંબર નો ઉપયોગ કરીને જાહેરાત ની અંતિમ તારીખ સુધી અરજીમા સુધારા/વધારા કરી શકાશે.
>> પોસ્ટ અને કેટેગરી પ્રમાણે જગ્યા <<
👇👇👇
:::: ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન ::::
⇒ મત્સ્યોધ્યોગ અધિક્ષક (તાંત્રિક) : અંહી ક્લિક કરો
⇒ મદદનીશ નિયામક (રસાયણ જુથ) : અંહી ક્લિક કરો
⇒ અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) : અંહી ક્લિક કરો .
⇒ ભૂસ્તર જળશાસ્ત્રી : અંહી ક્લિક કરો
⇒ ભૂસ્તરશાસ્ત્રી : અંહી ક્લિક કરો
⇒ સાયંટિફિક ઓફિસર : અંહી ક્લિક કરો
⇒ આચાર્ય, આદર્શ નિવાસી શાળા : અંહી ક્લિક કરો .
:: ચલણ ::
- SC/ST/OBC/ EWS/ એક્સ સર્વિસમેન માટે : ચલણ નથી
- અન્ય માટે : Rs.100/- + ચાર્જ
જરૂરી ડૉક્યુમેન્ટ
- ફોટો/સહ
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
- હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો Ojas માં રજીસ્ટ્રેશન હોય તો રજીસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ સાથે રાખવા...
👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો
👉 ઓફિસિયલ ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક : અંહી ક્લિક કરો
👉 ઓફિસિયલ નોટિફિકેશન : અંહી ક્લિક કરો
👉 વધ માહિતી માટે :અંહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
https://gpsc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
0 Comments