Ad Code

ISRO VSSC RECRUITMENT|ISRO VSSC RECRUITMENT 2023|ISRO BHARTI|ISRO CAREER


વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)માં સરકારી નોકરી કરવાની ઉત્તમ તક સામે આવી છે. ISROમાં લાઇટ વ્હીકલ ડ્રાઈવર-A અને હેવી વ્હીકલ ડ્રાઈવર-Aની ખાલી જગ્યાઓ માટે ભરતીનું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે 13 નવેમ્બરથી અરજી પ્રક્રિયા શરૂ થશે અને અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 27 નવેમ્બર છે. ત્યારે રસ ધરાવતા ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ   અંતર્ગત ઑનલાઇન અરજી કરી શકે છે.

ઈસરોમાં 10 પાસ માટે નોકરી કરવાનો ચાન્સ, અડધા લાખથી વધુ મળશે પગાર

 ISRO ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 18 ખાલી જગ્યાઓ પર ભરતી કરી રહ્યું છે. જો તમે પણ આ પોસ્ટ પર અરજી કરવા માંગો છો અને જરૂરી લાયકાત ધરાવો છો, તો તમે પણ આ પોસ્ટ માટે અરજી કરી શકો છો. હેન્રી જરૂરી માહિતી નીચે આપવામાં આવેલી છે.

આ ભરતીમાં 18 ખાલી જગ્યાઓમાંથી 9 ખાલી જગ્યાઓ લાઈટ વ્હીકલ ડ્રાઈવર-A અને હેવી વ્હીકલ ડ્રાઈવર-Bની પોસ્ટ માટે છે.


શૈક્ષણિક લાયકાત


લાઇટ વ્હીકલ ડ્રાઈવર: 

ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થા અથવા બોર્ડમાંથી SSLC/SSC/મેટ્રિક/10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. તેમજ ઉમેદવારો પાસે માન્ય LVD લાઇસન્સ હોવું આવશ્યક છે. અરજી કરનાર કોઈપણ ઉમેદવાર પાસે લાઈટ વ્હીકલ ડ્રાઈવર તરીકે ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ.


હેવી વ્હીકલ ડ્રાઈવર:

 ઉમેદવારોએ SSC/SSC/મેટ્રિક/વર્ગ 10મું ધોરણ પાસ કરેલ હોવું જોઈએ. તેમજ ઉમેદવારો પાસે માન્ય HVD લાઇસન્સ હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવારો પાસે માન્ય જાહેર સેવા બેજ હોવો આવશ્યક છે.

 


ઓફિસિયલ નોટિફિકેશન : અંહિ ક્લિક કરો

ઓફિસિયલ વેબસાઇટ : અંહિ ક્લિક કરો

ઓફિસિયલ ઓનલાઇન ફોર્મ ભરવા માટે ની લિંક : અંહિ ક્લિક કરો

આ રીતે કરો અરજી

- સૌથી પહેલાં ISRO VSSCની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લો.


- ISRO VSSC રિક્રુટમેન્ટ 2023 લખેલું હોય તે લિંક પર ક્લિક કરો.


- હવે રજીસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરો.


- અરજી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.


- અરજી ફી ચૂકવો.


- હવે તમે ભરેલું ફોર્મ તપાસો અને સબમિટ બટન પર ક્લિક કરો.


- ત્યાર બાદ ભવિષ્યની જરૂરિયાત માટે અરજી ફોર્મની પ્રિન્ટ લઇ લો

Post a Comment

0 Comments