Ad Code

MYSY SCHOLARSHIP FORM 2023|MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ શરૂ|MYSY Department|MYSY|MYSY SCHOLARSHIP 2023|

 MYSY (મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના) સ્કોલરશીપ શરૂ

સ્કોલરશીપ માટે ફ્રેશ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ


તા. : 31/12/2023 થી સુધી અરજી કરી શકશે...


Last date for online application and verification at help centre for Academic Year 2023-24 is 31-12-2023


સ્કોલરશીપ માટે રિન્યુયલ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ

👇👇👇👇

તા. : 31/12/2023 થી સુધી અરજી કરી શકશે...

અરજી કોણ કરી શકે ?

શિક્ષણ વિભાગ ના વિવિધ ઠરાવ મુજબ ની પાત્રતા ધરાવતા ધોરણ 10  અથવા ધોરણ 12 ની  પરીક્ષા પાસ કરી શૈક્ષણિક વર્ષ 2023-2024 માં  ડિપ્લોમા અથવા ડિપ્લોમા ની પરીક્ષા પાસ કરી ને ડિગ્રી અભ્યાસક્રમ ( D to D )  મા પ્રવેશ લેનાર તમામ વિધ્યાર્થીઓ એ https://mysy.guj.nic.in/   આપેલ વેબસાઇટ પર ઓનલાઈન ફ્રેશ અરજી કરવાની રહેશે તથા વર્ષ 2019-2020 , 2020-2021 , 2020-2021 , 2021 -20222 , 20222-2023 મા સહાય મેળવનાર તમામ ઉમેયવારો એ સહાય મેળવવા માટે ફક્ત રિન્યુઅલ અરજી કરવાની રહેશે 

અરજી સ્વીકાર કરવાની છેલ્લી તારીખ 31/12/2023 રહેશે જેની ખાસ નોંધ લેવી 



નોંધ : રજીસ્ટ્રેશન કરતા પહેલા અને રિન્યુઅલ અરજી કરતા પહેલા દરેક વિદ્યાર્થીએ Instructions to Students 2023-24 (વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ)ની બધી સૂચનાઓ અચૂક વાંચી લેવી. ત્યારબાદ જ ઓનલાઈન અરજી કરવી.


વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો 


ઓનલાઈન ફોર્મ ભરવા માટે ની લિંક : અંહી ક્લિક કરો


ફ્રેશ / રિન્યૂઅલ અરજી માટે : અંહી ક્લિક કરો



નોંધ : સ્કોલરશીપ ફોર્મ ભરતા પહેલા ઉપર જણાવેલ તમામ ડૉક્યુમેન્ટ નમૂના પ્રમાણેના તૈયાર રાખવા...


::: અન્ય ડૉક્યુમેન્ટ :::

  • ફોટો/સહી
  • LC (સ્કૂલ લિવિંગ)  
  • આવકનો દાખલો
  • જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ
  • મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
  • ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)

હેલ્પ સેન્ટર યાદી જોવા માટે : અંહી ક્લિક કરો

Post a Comment

0 Comments