NHM (નેશનલ હેલ્થ મીશન) રાજકોટ દ્વારા ભરતી
>> પોસ્ટ <<
- સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર
- સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
ફોર્મ તા. : 11/11/2023
ફોર્મ છેલ્લી તા. : 22/11/2023
ભરતી : કરાર આધારિત
નેશનલ હેલ્થ મિશન અંતર્ગત રાજકોટ જિલ્લા મા ઉપર આપેલ માહિતિ મુજબ ભરવાની થાય છે આ ભરતી ની જગ્યા ઓ હંગામી ૧૧ માસ ના કરાર પ્રમાણે છે જાહેરાત અનુસાર યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદ વારો પાસે થી ૧૧/૧૧/૨૦૨૩ થી ૨૨/૧૧/૨૦૨૩ સુધી મા ઓફિસિયલ લિંક પરથી માત્ર અને માત્ર ઓનલાઇન અરજી કરવાની રહેશે
ઉપરોક્ત જગ્યા ઓ માટે લાયકાત જોવા માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા ની રહેશે
વધુ માહિતી માટે : અંહિ ક્લિક કરો
ઓનલાઇન ફોર્મ ભરવા માટે ની લિંક : અંહિ ક્લિક કરો
ઓફિસિયલ નોટીફિકેશન : અંહિ ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
0 Comments