Ad Code

sbi recruitment 2023|STATE BANK OF INDIA RECRUITMENT 2023|STATE BANK OF INDIA|SBI BHARTI|SBI BHARTI 2023

 SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) દ્વારા ભરતી|STATE BANK OF INDIA RECRUITMENT 2023

પોસ્ટ : ક્લાર્ક

(જુનિયર એસોશિએટ (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ))

એડ નંબર : (Advertisement No. CRPD/CR/2023-24/27)


લાયકાત : ગ્રેજ્યુએટ (કોલેજનું છેલ્લું વર્ષ ચાલુ હશે તે ઉમેદવાર પણ આ ફોર્મ ભરી શકશે...)


ઉંમર :

 20 થી 28 વર્ષ

ઉમેદવારની ઉંમર : તા. 02/04/1995 થી 01/04/2003 ની વચ્ચેની હોવી જોઈએ...

કેટેગરી પ્રમાણે ઉંમરમાં છૂટછાટ જોવા માટે નોટિફિકેશનમા પેઇઝ નંબર 3 જુઓ...

STATE BANK OF INDIA RECRUITMENT 2023

:::: ચલણ ::::

  • SC/ST/વિકલાંગ /એક્સ સર્વિસમેન : ચલણ નથી
  • EWS/ઓપન / OBC : Rs 750/- + બેન્ક ચાર્જ


પગાર : Rs.19,900/- (Starting Salary)

જરૂરી ડૉક્યુમેન્ટ

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • ડાબા હાથના અંગૂઠાનું નિશાન
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • સ્વહસ્તાક્ષર

સ્વહસ્તાક્ષર તરીકે નીચે આપેલ લખાણ સફેદ કોરા કાગળ પર ઉમેદવારે પેનથી લખવાનું રહેશે...

કુલ જગ્યા : 8283

STATE BANK OF INDIA RECRUITMENT 2023

પરીક્ષા પેટર્ન જોવા માટે : અંહી ક્લિક કરો


::: અગત્યની તારીખો :::

>>> ફોર્મ શરૂ થયાની તા. : 17/11/2023

>>> ફોર્મ છેલ્લી તા. : 07/12/2023

>>> પ્રિલિ પરીક્ષા : January 2024 (અંદાજિત)

>>> મેઇન પરીક્ષા : February 2024 (અંદાજિત)

** ભરતી અંગેની ફૂલ નોટિફિકેશન માટે :  અંહી ક્લિક કરો


👉 વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો 


ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

https://ibpsonline.ibps.in/sbijaoct23/

STATE BANK OF INDIA RECRUITMENT 2023

 આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો. 

Post a Comment

0 Comments