VMC (વડોદરા મ્યુન્સિપાલ કોર્પોરેશન) દ્વારા ભરતી
>> પોસ્ટ <<
પબ્લિક હેલ્થ વર્કર (PHW)
ફિલ્ડ વર્કર પુરુશ (FW)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
ફોર્મ શરૂ તા. : 21/11/2023 (12:00 કલાકે)
ફોર્મ છેલ્લી તા. : 30/11/2023 (23:59 કલાક)
વડોદરા મહાનગરા પાલિકા ના આરોગ્ય વિભાગ ના મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન 2024 વાહકજન્ય રોગ નિયંત્રણ તથા પાણીજન્ય રોગ નિયંત્રણ લક્ષી વિવિધ કામગીરી માટે U - PHC ખાતે 11 માસ ના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે નીચે જણાવેલ જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે ઓનલાઈન અરજી ઑ મંગાવવા માં આવે છે
રસ ધારવત અને નીયત લાયકાત ધારવતા તમામ ઉમેદવારો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સરકારી અધિકૃત વેબસાઇટ https://vmc.gov.in/Recruitment/Recruitment.aspx પર જય ઓનલાઈન ફોર્મ ભરવા નું રહેશે
પોસ્ટ અને જગ્યા
- પબ્લિક હેલ્થ વર્કર :106
- ફિલ્ડ વર્કર : 448
કુલ : 554
ફોર્મ ભરવા માટે ની ઓનલાઈન લિંક : અંહી ક્લિક કરો
👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો
0 Comments