GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા ભરતી
પોસ્ટ : એપ્રેન્ટિસ
>> ટ્રેડ <<
- ડ્રાફ્ટમેન સિવિલ
- હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર
- રેફ્રીજરેટ એન્ડ કંડિશન મિકેનિક
- વાયરમેન
- પ્લંબર
લાયકાત : 10 પાસ + ITI (જરૂરી ટ્રેડ સાથે)
અરજી કરવા માટેની તા. : 15/12/2023 થી 20/12/2023
અરજી પત્રક મેળવી તમામ જરૂરી પ્રમાણપત્રો સાથે નીચેના સરનામે આપવી . અગાઉ જે ઉમેદવારે કોઈ પણ જગ્યા આ એપ્રેંટિસ તરીકે ટ્રેનિંગ લીધેલ હોય તે ઉમેદવાર આ ભરતી માટે લાયક ગણાશે નહીં તેવા ઉમેદવારો એ આરઇજ કરવી નહીં
એપ્રેંટિસ રજીસ્ટ્રેશન ફરજિયાત કરેલ હોવું જોઇયે
એપ્રેંટિસ રજીસ્ટ્રેશન માટે ની વેબ સાઇટ : અંહી ક્લિક કરો
અરજી સ્થળ : વહીવટી શાખા,GSRTC વિભાગીય કચેરી,G.D.મોદી કોલેજ સામે, એરોમા સર્કલ પાલનપુર, બનાસકાંઠા - 385001
>> અરજી ફોર્મ સાથે જોડવાના ડોકયુમેન્ટ <<
👇👇
એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
0 Comments