GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) મહેસાણા દ્વારા ભરતી
👨✈️ પોસ્ટ 👩🏫
--------------------------------------------------------
એપ્રેન્ટિસ
👩🏫👨🎓 ટ્રેડનું નામ 👨🎓👩🏫
--------------------------------------------------------
- મિકેનિક ડીઝલ
- મિકેનિક મોટર વ્હીકલ
- ઇલેક્ટ્રિશિયન
- શીટ મેટલ વર્ક
- વેલ્ડર
- એડવાન્સ ડીઝલ
- COPA
ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર નિગમ ના મહેસાણા ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 અન્વયે મિકેનિક ડીઝલ, મિકેનિક મોટર વ્હીકલ, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્ક, વેલ્ડર, એડવાન્સ ડીઝલ, COPA પાસ તમામ ઉમેદવારો ઉપરાંત ફ્રેશર ઉમેદવારો એપ્રેંટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોય એવા ઉમેદવારો એ નિકહ મુજબ આપેલ વેબ સાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી મેળવી એસ ટી વિભાગીય કચેરી ખાતે થી જાહેરાત પ્રસિધ્ધ થયે તારીખ થી 12/12/2023 સુધી સમય 11 કલાક થી 14 કલાક સુધી ના સમય દરમિયાન જાહેર રાજા ના દિવસો સિવાય અરજી પત્રક મેળવી લઈ , શૈક્ષણિક લાયકાત ના તમામ પુરાવા સહિત ના ડૉક્યુમેન્ટ ની પ્રમાણિત નકલ સાથે નું અરજી પત્રક જમા કરવાનું રહેશે
એપ્રેંટિસ રજીસ્ટ્રેશન માટે ની વેબ સાઇટ : https://www.apprenticeshipindia.gov.in/
ખાસ નોંધ : અગાઉ જે ઉમેદવારો એ કોઈ પણ જગ્યા એ એપ્રેંટિસ કરેલ હોય તેવા ઉમેદવારો એ ફોર્મ ભરવું નહીં ,હાલ માં તાલીમ માં હોય અથવા ઓર્ડર મેળવેલ હોય તો પણ આ ભરયી માટે ફોર્મ ભરી સકશે નહીં
આઇટીઆઇ માં મેળવેલ ગુણ ના આધારે મેરીટ ના ધોરણે પસંદગી કરવાની રહેશે
અરજી પત્રક મેળવવાનું સ્થળ :
એસ ટી વિભાગીય કચેરી
ગાયત્રી મંદિર રોડ મહેસાણા
📆 અરજી તારીખ 🕘
શરૂ તા : 05/12/2023
છેલ્લી તા : 12/12/2023 (14:00 કલાક)
📑 જરૂરી ડૉક્યુમેન્ટ 📄
- માર્કસશીટ
- જાતિનો દાખલો
- આધારકાર્ડ
- ફોટો / સહી
- મોબાઇલ નંબર (સાથે હોય તેવો)
- મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)
👩🏫👨🎓 લાયકાત 👨🎓👩🏫
--------------------------------------------------------
ITI પાસ
10 પાસ
12 પાસ
💻 એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન માટે વેબસાઇટ 📲
https://www.apprenticeshipindia.gov.in/
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
0 Comments