IKDRC (ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર) દ્વારા પરીક્ષા કોલ લેટર જાહેર
પોસ્ટ : સ્ટાફ નર્સ
પરીક્ષા તા. : 17/12/2023
<> <> પરીક્ષા સિલેબઝ જોવા માટે : અંહી ક્લિક કરો .
<> <> ભરતી સમયની માહિતી જોવા માટે : અંહી ક્લિક કરો .
કોલ લેટર માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://apply.registernow.in/IKDRC/Class3/Account/Login
સાતફેરા સમૂહલગ્ન યોજના
પાત્રતાના માપદંડ
આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્રમ સંસ્થાએ યોજવાનો રહે છે.
સહાયનું ધોરણ
સાતફેરા સમૂહલગ્ન યોજના હેઠળ સમૂહ લગ્નમાં જોડાયેલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગના નવયુગલને રૂ.૧૦,૦૦૦/- ચેકથી તથા આયોજક સંસ્થાને યુગલ દીઠ રૂ.૨૦૦૦/- લેખે (વધુમાં વધુ રૂ.૫૦,૦૦૦/- સુધી) પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
આયોજનાનો લાભ લેવા માટે આયોજક સંસ્થાને સબંધિત જીલ્લા અધિકારીને ૧૫ દિવસ અગાઉ જાણ કરવાની રહેશે.
- રજુ કરવાના ડોક્યુમેંટ
- અરજદારનો જાતિ આવકનો દાખલો
- અરજદારનો રહેઠાણનો પુરાવો
- અરજદારનો ઉંમરનો પુરાવો
- લગ્ન કંકોત્રી
- અરજદારના ફોટો
વેબસાઇટ માટે : અંહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
રજીસ્ટ્રેશન માટે
https://esamajkalyan.gujarat.gov.in/Registration.aspx
લૉગિન માટે
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx
0 Comments