Ad Code

ITI BHARTI|ITI RECRUITMENT 2023|ITI INSTRUCTOT BHARTI|ઔધ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા ભરતી

 ઔધ્યોગિક તાલીમ સંસ્થા ગીર સોમનાથ દ્વારા ભરતી

પોસ્ટ : વ્યાખ્યાતા


અરજી છેલ્લી તા. : જાહેરતના 10 દિવસમાં

જાહેરાત તા. : 01/12/2023

ગીર સોમનાથ જિલ્લા ની સરકારી ઔધ્યોગિક તાલીમ સંસ્થા ઑ માં અંગેજી વિષય ના વ્યાખ્યાતા ની માનદ સેવા માટે રસ ધરાવતા અને યોગ્ય લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો ને જાણ સારું 

રોજગાર અને તાલીમ ખાતા ના નિયંત્રણ હેઠળ ના ગીર સોમનાથ જિલ્લા ની સરકારી  ઔધ્યોગિક તાલીમ સંસ્થા  વેરાવળ તાલાલા  ( ઘૂસીયા ) સુત્રાપાડા ( ગોરખમઢી ) કોડીનાર ગીર ગઢડા અને ઉના ( દેલવાડા ) મા બે વર્ષ ના ટ્રેડ ના બીજા વર્ષ મા તાલમાર્થી ઓને ધોરણ 12 ના અંગ્રેજી વિષય ની તાલીમ આપવા માટે અથવા સિલેબસ પૂર્ણ ના થાય ત્યાં સુધી  વહેલું તે પહેલું તેટલા સમયગાળા માટે માનદવેતન  ની સેવા ઑ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસે થી અરજીઓ મંગાવવા મા આવે છે એક કલાક ના  પિરિયડ દીઠ રૂ 90/- લેખે દૈનિક પિરિયડ ઉપર્યુક્ત  સંસ્થાઓ મા અંગ્રેજી વિષય ની તાલીમ મેળવવા પાત્ર તાલીમાર્થીઓ ની સંખ્યા ને ધ્યાને લઈ 40 તાલીમાર્થીઓ ની 01 બેચ દીઠ દૈનિક 01 પિરિયડ મુજબ માનદ વેતન ચૂકવવા મા આવશે ગીર સોમનાથ દ્વારા ભરતી...

  લાયકાત : અંગ્રેજી વિષય સાથે B.A. B.ED / B.A . MED/M.A. B.ED /M.A.M.ED રહેશે 

પોસ્ટ : વ્યાખ્યાતા


અરજી છેલ્લી તા. : જાહેરતના 10 દિવસમાં


જાહેરાત તા. : 01/12/2023

જાહેરાત પ્રસિધ્ધ થયા થી કામકાજ ના 10 દિવસ મા સંલગ્ન ITI ખાતે શૈક્ષણિક લાયકાત ના તમામ પ્રમાણપત્રો ની સ્વપ્રમાણિત નકલો સાથે ની અરજીઓ મળે તે રીતે અરજી કરવાની રહેશે 

સદર અરજી બાબત નો આખરી નિર્ણય કમિટી નો રહેશે અને શરતો ને આધીન તમામ બાંહેધરી ઑ આપવાની રહેશે 

Post a Comment

0 Comments