NHB Recruitment 2023: કૃષિ મંત્રાલયે અનેક પદો માટે બહાર પાડી ભરતી, જાણો અરજી કરવાની પ્રક્રિયા અને પગાર?
NHB Recruitment 2023: ભારત સરકારના કૃષિ મંત્રાલયે નવી ભરતી 2023 માટે નાયબ નિયામક અને વરિષ્ઠ બાગાયત અધિકારીની જગ્યાઓ માટે અરજી કરવા સરકારી નોકરી ઇચ્છતા યુવાનો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 16 ડિસેમ્બર 2023થી શરૂ થશે. અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 05 જાન્યુઆરી 2024 છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઇને નોટિફિકેશન જોઇ શકે છે.
ઓફિસિયલ વેબ સાઇટ : અંહી ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવામાટે ની લિન્ક : અંહી ક્લિક કરો
ઓફિસિયલ નોટિફિકેશન : અંહી ક્લિક કરો
અરજી કરનાર ઉમેદવારો www.nhb.gov.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
અરજી ફી અને વય મર્યાદા
શૈક્ષણિક લાયકાત, પગાર અને પરીક્ષાની તારીખ
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારો માટે જુદી જુદી જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત નિર્ધારિત કરવામાં આવી છે. ઉમેદવારો શૈક્ષણિક લાયકાત જોયા પછી અરજી કરી શકે છે. કૃષિ મંત્રાલયની આ ભરતીમાં પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 56100 – 177500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે. ભારત સરકારના કૃષિ મંત્રાલયની ખાલી જગ્યા માટે અરજી કરવા www.nhb.gov.in ની મુલાકાત લો. નાયબ નિયામક અને વરિષ્ઠ બાગાયત અધિકારીની ભરતી પરીક્ષાની તારીખ વિભાગ દ્વારા પછીથી જાહેર કરવામાં આવશે.
0 Comments