NHM (નેશનલ હેલ્થ મીશન) પોરબંદર દ્વારા ભરતી
પોસ્ટ : ડેન્ટલ આસિસ્ટન્ટ
ઉંમર : 18 થી 35 વર્ષ
પગાર : 12,000/-
ફોર્મ પ્રોસેસ : ઓનલાઈન
ફોર્મ છેલ્લી તા. : 16/12/2023
::: નોટિફિકેશન : અંહી ક્લિક કરો
પોસ્ટ નું નામ : ડેન્ટલ આસિસ્ટન્ટ
લાયકાત : 10 પાસ
પગાર : 12,000/-
ઉપર આપેલ જગ્યા માટે નિયત લાયકાત અને રસ ધારવત તમામ ઉમેદવારો એ 16/122023/ સુધી મા અરજી કરવાની રહેશે. અરજદારે ફક્ત ઓનલાઈન ના માધ્યમ થી જ અરજી કરવાની રહેશે
અરજી કરવા માટે ની લિંક : અંહી ક્લિક કરો
અપલોડ કરવામાં આવેલ દરેક ડૉક્યુમેન્ટ વંચાય તે રીતે અપલોડ કરવાના રહેશે અન્યથા આપની આરજી રદ થવા પાત્ર ઠરશે
ઉમેદવારે એક કરતાં વધારે અરજી કરી શકશે નહીં
વય મર્યાદા ફોર્મ ભારવનીક છેલ્લી તારીખ સુધી ની માન્ય ગણાશે
એક સરખા મેરીટ ના કિસ્સામાં જે ઉમેદવાર ની ઉમર વધારે હશે તેમને અગ્રતા આપવામા આવશે
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન ના સમયે તમામ પ્રમાણપત્રો અસલ લાવવાના રહેશે તે સમયે કોઈપણ રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં
👉 વધુ માહિતી માટે :અંહી ક્લિક કરો
ફોર્મ માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
0 Comments