SEB (રાજ્ય પરીક્ષા બોર્ડ) દ્વારા ખેલ અભિરુચિ કસોટી (SAT) પરીક્ષા રિઝલ્ટ જાહેર...
પોસ્ટ : પરીક્ષા : ખેલ અભિરુચિ કસોટી - 2023
(Sports Aptitude Test - SAT)
>>> પરીક્ષા તા. : 29/11/2023 બુધવાર (બપોરે 12:00 કલાકે)
>>> રિઝલ્ટ નોટિસ માટે : અંહી ક્લિક કરો
👉 વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો
રિઝલ્ટ જોવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
👇👇👇
http://sebexam.org/Form/printResult
સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈ ના મામેરા અંગે ફોર્મ....
કુંવરબાઈનું મામેરું ફોર્મ માટે જરૂરી ડૉક્યુમેન્ટ
- કન્યાના ફોટો
- વર કન્યાનો લગ્ન સમયનો ફોટો
- કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ
- કન્યાના પિતા/વાલીનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો (જો લાગુ પડે તો )
- અરજદારનો રહેઠાણનો પુરાવો (વીજળી બિલ, લાઇસન્સ , ભાડાકરાર, ચુંટણી કાર્ડની નકલકોઈ પણ એક)
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- કન્યાની જન્મ તારીખનો પુરાવો
- યુવકની જન્મ તારીખનો પુરાવો
- લગ્ન કંકોત્રી
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- બેંક પાસબૂક/ રદ કરેલ ચેક (યુવતીના નામનું)
- એકરારનામું
- બાહેંધરી પત્રક
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
- લગ્ન નોંધણી સમયે રજુ કરવામાં આવતું ફોર્મ(લગ્ન વિજ્ઞપ્તિનું ફોર્મ)
એકરારનામું અને બાહેંધરીપત્રકનો નમૂનો : અહી ક્લિક કરો
પાત્રતાના માપદંડ
- આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
- યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૨,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
- નોંધ : આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર : 21 વર્ષની હોવી ફરજિયાત છે.
- પાત્રતાના માપદંડ
- આવક મર્યાદાનું ધોરણ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- છે.
- યોજનાનો લાભ કુટુંબની પુખ્તવયની બે કન્યા સુધીના લગ્નપ્રસંગે આપવામાં આવે છે.
- સહાયનું ધોરણ
- સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે રૂ.૧૦,૦૦૦/-ની સહાય ચેકથી ચૂકવવામાં આવે છે.
- લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
** લગ્નના 2 વર્ષમાં આ સહાય માટે અરજી કરી શકાશે.
** અરજી કન્યાના નામે કરવાની રહેશે..
>>>> અરજી ઓનલાઈન કરવાની રહેશે.
સોગંધનામું (નમૂનો) : અંહી ક્લિક કરો
ફોર્મનો નમૂનો : અંહી ક્લિક કરો
વેબસાઇટ માટે : અંહી ક્લિક કરો
આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો.
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો
0 Comments