Ad Code

STAFF SELECTION COMMISSION RECRUITMENT 2023|STAFF SELECTION COMMISSION RECRUITMENT BHARTI|SSC BHARTI 2023

 SSC (સ્ટાફ સિલેક્શન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે અગત્યની સૂચના

પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ


::: અગત્યની સૂચના ::: 


GD કોન્સટેબલ ભરતી માટે ઉમેદવારોને રજૂઆત છે કે છેલ્લી તારીખ એટલે કે 31/12/2023 પહેલા ઓનલાઈન અરજી કરવી અને છેલ્લી તારીખની રાહ ન જોવી.

રિજેક્ટ ફોર્મ ની શક્યતાને ટાળવા માટે છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી લેવું

છેલ્લી તારીખે સર્વર પર ભારે ટ્રાફિકને કારણે વેબસાઇટ ઓપન થશે નહીં.

કોઈ પણ સંજોગોમાં તારીખ લંબાવવામાં આવશે નહીં,

અને અરજીઓની રજૂઆત કોઈપણ સંજોગોમાં મંજૂર કરવામાં આવશે.


SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા GD કોન્સટેબલ માટે ભરતી...


પોસ્ટ : GD (જનરલ ડ્યૂટી) કોન્સટેબલ


>>> BSF

>>> CISF

>>> CRPF

>>> SSB

>>> ITBP

>>> AR

>>> SSF


લાયકાત : 10 પાસ


કુલ જગ્યા : 26,146


::: ફોર્મ માટે અગત્યની તારીખ :::


>>> ફોર્મ શરૂ થવાની તા. : 24/11/2023

>>> ફોર્મ છેલ્લી તા. : 31/12/2023

>>> ઓનલાઈન ફી માટે છેલ્લી તા. : 01/01/2024

>>> ફોર્મમાં સુધારો (કરેક્શન) તા. : 04/01/2024 થી 06/01/2024

>>> CBE પરીક્ષા તા. : February-March, 2024


ઉંમર : 18 થી 23 વર્ષ ((છૂટછાટ લાગુ પડશે)

>>> ઉમેદવારનો જન્મ 02/01/2001 થી 01/01/2006 ની વચ્ચે હોવો જોઈએ....


>> કુલ જગ્યા : 26,146

::: ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :::

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • ધો.10 ની માર્કશીટ
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ
  • ::: નોંઘ :::
  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ.
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે.
  • ફોટો કેપ (ટોપી) , અને ચશ્મા વગરનો હોવો જોઈએ.

<> <> ભરતી નોટિફિકેશન : અંહી ક્લિક કરો 


👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો 


ફોર્મ Submit કરવા સમયે કઈ પોસ્ટમાં ભરતી થવું છે તે પૂછશે ત્યાં પોસ્ટિંગ પ્રમાણે Code સિલેક્ટ કરવાના રહેશે...

પોસ્ટિંગ અને Code નીચે પ્રમાણે રહેશે...

👇👇👇



ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.

👇👇👇

રજીસ્ટ્રેશન માટે

https://ssc.nic.in/Registration/Home

લોગીન માટે

https://ssc.nic.in/



 આ જાહેરાત તમારા મિત્રોને વોટ્સેપ કરો. 

Post a Comment

0 Comments