GSSSB (ગુજરાત ગૌણ પસંદગી મંડળ) દ્વારા ભરતી
>> પોસ્ટ <<
- હેડ ક્લાર્ક
- સીનીયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેક્ટર કચેરીના ક્લાર્ક
- કાર્યાલય અધિક્ષક
- કચેરી અધિક્ષક
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
- સ્ટેમ્પ નિરીક્ષક
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
- જુનીયર આસીસ્ટન્ટ સંવર્ગ (વર્ગ-૩)
- જુનિયર ક્લાર્ક
- આસિસ્ટન્ટ / આસિસ્ટન્ટ ડેપો મેનેજર
ફોર્મ શરૂ તા. : 04/01/2024 (14:00 કલાકે..)
ફોર્મ છેલ્લી તા. : 31/01/2024 (23:59 કલાક સુધી..)
ઓફિસિયલ નોટિફિકેશન : અંહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે ની લિંક : અંહી ક્લિક કરો
લાયકાત : ગ્રેજ્યુએટ
>> પરીક્ષા પધ્ધતિ <<
1. પ્રાથમિક પરીક્ષા
2. મુખ્ય પરીક્ષા
>> પોસ્ટ : અંહી ક્લિક કરો .
ઉંમર : 20 થી 35 વર્ષ (છૂટછાટ લાગુ પડશે..)
>> વયમર્યાદામાં છૂટછાટ : અંહી ક્લિક કરો .
>> પગાર : અંહી ક્લિક કરો
>> કેટેગરી પ્રમાણે જગ્યા :: અંહી ક્લિક કરો .
::: ચલણ :::
જનરલ માટે : 500/-
અન્ય માટે : 400/-
નોંધ : પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપત્ર રહેશે.....
>>> નોટિફિકેશન માટે :અંહી ક્લિક કરો .
>> જરૂરી ડૉક્યુમેન્ટ <<
- ફોટો/સહી
- આધારકાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (ફક્ત OBC માટે)
- EWS સર્ટિ (10% અનામત વર્ગ માટે)
- ગ્રેજ્યુએટની માર્કશીટ
- મોબાઈલ નંબર
- ઈમેઈલ ID
હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઇન થયાની તારીખ
જો Ojas વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો તે રજીસ્ટ્રેશન નંબર
જો રજીસ્ટ્રેશન નંબર હાજરમાં ન હોય તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબરની મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે... જેના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજરમાં રાખવો...
>>> વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો .
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas1/AdvtList.aspx?type=lCxUjNjnTp8%3d
0 Comments