Ad Code

GUJARAT FOREST RECRUITMENT|GUJARAT FOREST EXAM 2023|GUJARAT FOREST EXAM SYLLABUS|GUJARAT EXAM DATE DECLARE

ગુજરાત સરકાર દ્વારા વન રક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) પરીક્ષા તારીખ જાહેર

પોસ્ટ : ફોરેસ્ટ ગાર્ડ (વન રક્ષક)


જાહેરાત ક્રમાંક : 202223/1

પરીક્ષા તા. : 08/02/2024


>>> નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો 


>>> પરીક્ષા સિલેબઝ ના માર્કસ જોવા માટે :અંહી ક્લિક કરો  


👉 વધુ માહિતી માટે :  અંહી ક્લિક કરો 

>> લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ <<

Subject: (A) General Knowledge (25 % Marks)

  • 1. ઈિતહાસ
  • 2. સાંસ્ક્રુતિક  વારસો
  • 3. ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા  (INDIAN CONSTITUTION) 
  • 4.ભૌતિક ભૂગોળ
  • 5. ગુજરાતની ભુગોળ  
  • 6. વિજ્ઞાન અને ટેક્નોલોજી 
  • 7. પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહ 

 

Subject: (B) General Mathematics (12.5 % Marks)

  • 1. સામાન્ય બૌધ્ધિક અને તાર્કિક ક્ષમતા (Aptitude & Logical Reasoning)

 

Subject: (C) Gujarati Language (12.5 % Marks)

  • 1. ભાષાકીય જ્ઞાન  : ગુજરાતી ભાષા 

Subject: (D) Natural Factor like environment and ecology (50 % Marks)  

  • 1. પર્યાવરણ 
  • 2. પ્રદૂષણ /ગ્રીન હાઉસ ઇફેક્ટ / ગ્લોબલ વોર્મિંગ / આબોહવા પરીવર્તન આબોહવા પરીવર્તન   

ઓફિસિયલ  વેબ સાઇટ : અંહી ક્લિક કરો 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર  અગ્ર મુખી વન સરંક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ , ગાંધીનગર હસ્તક ની વન રક્ષક વર્ગ 3 ની સીધી ભરતી થી ભરવા માટે  લેખીત પરીક્ષા નો અભ્યાસક્રમ સબંધકર્તા તમામ ઉમેદવારોની જાણકારી આપવામાં આવે છે આ પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પધ્ધતિ થી  તા.૮મી,ફેબ્રુઆરી -૨૦૨૪ના રોજથી શરૂ  કરવામાં આવશે.

 ઉમેદવારોની  સંખ્યા ને ધ્યાને લઈ  ગુજરાતના જુદા જુદા જિલ્લા પ્રમાણે મલ્ટી શેશન માં પરીક્ષા નું આયોજન આયોજન કરવામાં આવેલ છે



ઓફિસિયલ નોટિફિકેશન : અંહી ક્લિક કરો

Post a Comment

0 Comments