JMC (જામનગર મહાનગર પાલીકા) દ્વારા ભરતી
પોસ્ટ : ફાયરમેન કમ ડ્રાઈવર - વર્ગ 3
કુલ જગ્યા : 36
વયમર્યાદા : 33 વર્ષ (છૂટછાટ લાગુ પડશે...)
ફોર્મ પ્રોસેસ : ઓનલાઇન
ફોર્મ શરૂ થવાની તા. : 11/01/2024 (બપોરે 12:00 કલાકે થી...)
ફોર્મ છેલ્લી તા. : 25/01/2024 (રાત્રે 23:59 કલાક સુધી...)
લાયકાત : 12 પાસ
::: શારીરિક ધોરણો :::
>> કેટેગરી પ્રમાણે જગ્યા <<
⇓⇓⇓
>> ચલણ <<
જનરલ/EWS/OBC માટે : 500/-
SC/ST/એક્સ સર્વિસ મેન માટે : 250/-
⇒ ભરતી અંગેની નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો
વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો
>> ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ <<
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- EWS સર્ટિ (જનરલ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
👇👇👇
https://ojas.gujarat.gov.in/ojas3/AdvtList.aspx?type=lCxUjNjnTp8=
0 Comments