Ad Code

Junagadh Municipal Corporation|ADMIT CARD|JUNAGADH MUNICIPAL CORPORATION RECRUITMENT EXAM CALL LETTER

 જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા વિવિધ પરીક્ષા તારીખ જાહેર

 જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા ફાર્માસિસ્ટ , લેબ ટેક્નિશિયન, એક્સ - રે ટેક્નિશિયન, સ્ટાફ નર્સ, મેડિકલ ઓફિસર , વેટરનરી ડોક્ટર  ફિમેલ હેલ્થ વર્કર (FHW) જગ્યાઓની પરીક્ષા તારીખ 28/01/2024 ના રોજ આયોજિત થનાર છે 

પરીક્ષા માટે નું સેન્ટર અમદાવાદ અને ગાંધીનગર રહેશે જે માટે ના એડમિટ કાર્ડ શરૂ થઈ ગયેલ છે.

સબંધિત તમામ ઉમેદવારો એ રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ દ્વારા લૉગિન થઈ ને એડ્મિટ કાર્ડ ડાઉનલોડ કરી લેવા જણાવવા મા આવે છે. 

દરેક ઉમેદવારો એ પોતાના એડમિટ કાર્ડ ફરજિયાત પણે બે નકલ કરવી ને પરીક્ષા કેન્દ્ર મા જવાનું રહેશે . જેમાથી એક નકલ ફરજિયાત પણે પરીક્ષા કેન્દ્ર ખાતે જમા કરવવાની રહેશે જેની સૌ ઉમેદવારો એ નોંધ લેવી 

આપ ને આપવામાં આવેલ એડમિટ કાર્ડ મા કોઈ સુધારો કરવા માંગતા હોય તો તેવા ઉમેદવારો એ પરીક્ષા ના  બે દિવસ પહેલા તેમની લેખિત અરજી તથા તેમની ઓળખ ના જરૂરી પુરાવા સાથે Municipal Corporation,Junagadh Municipal Corporation  ને સબંધિને અરજી કરવાની રહેશે . જેની નકલ રૂબરૂ માં અથવા aid.exams@gmail.com ઉપર મોકલવાની રહેશે 

>> પોસ્ટ <<

  • ફાર્માસિસ્ટ
  • લેબ ટેક્નિશિયન
  • એક્સ - રે ટેક્નિશિયન
  • સ્ટાફ નર્સ
  •  મેડિકલ ઓફિસર
  • વેટરનરી ડોક્ટર
  • ફિમેલ હેલ્થ વર્કર (FHW)

::: પરીક્ષા તારીખ :::

ક્રમ નં. : 1 થી 6 માટે તા. : 27/01/2024

ક્રમ નં. : 7 માટે તા. : 28/01/2024

કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક : અંહી ક્લિક કરો

👉 વેબ સાઇટ માટે : અંહી ક્લિક કરો 


Post a Comment

0 Comments