RMC (રાજકોટ મહાનગર પાલિકા) દ્વારા ભરતી
RMC દ્વારા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (15-01-2024) સુધી લંબાવવામાં આવી છે
::: પોસ્ટ અને જગ્યા :::
- સિસ્ટમ એનાલિસ્ટ :- 2
- ગાર્ડન સુપરવાઇઝર :- 2
- વેટરનરી ઓફિસર :- 1
- ગાર્ડન આસિસ્ટન્ટ :- 12
- ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઈબ્રેરી) :- 2
- આસિસ્ટન્ટ લાયબ્રેરીયન :- 4
- જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ટર (ફિમેલ) :- 4
- ફાયર ઓપરેટર (પુરુષ) :- 64
- જુનિયર ક્લાર્ક :- 128
ફોર્મ શરૂ થયાની તા. : 21/12/2023
ફોર્મ છેલ્લી નવી વધારેલ તા. : 15/01/2024
ઉંમર : 18 થી 33 વર્ષ
>> લાયકાત,પગાર અને અન્ય માહિતી : અંહી ક્લિક કરો
::: ચલણ :::
જનરલ માટે : Rs. 500/-
અન્ય માટે : Rs. 250/-
>>> ભરતી નોટિફિકેશન માટે : અંહી ક્લિક કરો
::: ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ :::
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડતો હોય તો)
- નોન-ક્રિમિલેયર સર્ટિ (OBC માટે)
- EWS સર્ટિ (જનરલ માટે)
- LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
- લાયકાત મુજબની માર્કશીટ
- મોબાઈલ નંબર (કાયમી રહેતો હોય તે નંબર આપવો)
- ઈમેઈલ ID (જે ઈમેઈલ લૉગિન થતું હોય તે આપવું.)
👉 વધુ માહિતી માટે : અંહી ક્લિક કરો
ફોર્મ ભરવા માટે નીચે આપેલ લિન્ક કોપી કરી તમારા લેપટોપ અથવા ડેસ્કટોપમાં ઓપન કરો.
0 Comments